________________
૨ ૨૦૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
३. तेइंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
४. चउरिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
५. पंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति ?
उ. गोयमा ! १. नो एगिंदियतिरिक्खजोणिएहितो
उववज्जंति, २. नो बेइंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति,
३. नो तेइंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति,
४. नो चउरिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति,
५. पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति ।
प. भंते! जइपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति,
હિં - सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति?
૩. ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન
થાય છે, ૪. ચતુરિન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન
થાય છે, ૫. કે પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! ૧. તે એકેન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને
ઉત્પન્ન થતાં નથી, ૨. બેઇન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન
થતાં નથી, ૩. ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન
થતાં નથી, ૪. ચતુરિન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન
થતાં નથી, ૫. પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન
થાય છે. પ્ર. ભંતે ! જો તેઓ પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી
આવીને ઉત્પન્ન થાય છે તો શું - સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે - અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી આવી ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી પણ
આવીને ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી પણ આવીને
ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! જો તેઓ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિમાંથી
આવીને ઉત્પન્ન થાય છે - તો શું જલચરોથી આવીને ઉત્પન્ન થાય છે ? સ્થળચરોથી આવીને ઉત્પન્ન થાય છે.
કે ખેચરોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ જલચરોથી પણ આવીને ઉત્પન્ન
થાય છે, સ્થળચરોથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
ખેચરોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! જો તેઓ જલચર, સ્થળચર અને ખેચર
જીવોથી આવીને ઉત્પન્ન થાય છે -
असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति?
उ. गोयमा ! सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो वि
उववज्जंति, असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो वि उववज्जति।
प. भंते ! जइ सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो
उववज्जति, किं जलचरेहिंतो उववज्जति ? थलचरेहिंतो उववज्जंति,
खहचरेहिंतो उववज्जति? उ. गोयमा ! जलचरेहिंतो वि उववज्जंति,
थलचरेहिंतो वि उववज्जंति,
खहचरेहिंतो वि उववज्जति । 7. અંતે!નગર-અવર-gટરેઢિતોડવવનંતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org