________________
૨૨૧૦
अवसेसं जहेब ओहिय गमएणं तहेव अणुगंतव्वं,
वरं - इमाई दोणि नाणत्ताई
?.
. ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी ।
-
૨. વં ગળુવંધો વિ ।
प. से णं भंते ! उक्कोसकालट्ठिईयपज्जत्ता असण्णिपंचिंदियतिरिक्खजोणिए रयणप्पभापुढवि नेरइए पुणरवि पज्जत्ता असण्णिपंचिंदिय तिरिक्खजोणिए उक्कोसकालठिईए केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गतिरागतिं करेज्जा ?
उ. गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहणेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडीए अब्भहियं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । ( ७ सत्तमो गमओ) प. उक्कोसकालट्ठिईयपज्जत्ता असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए जहण्णकालट्ठिईएसु रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण वि दसवाससहस्सट्टिईएस उववज्जेज्जा ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
૩. ગોયમા ! નદોાં છો વા, दो વા, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति । सेसं तं चैव जहा सत्तम गमए - जाव- अणुबंधो त्ति ।
प. से णं भंते ! उक्कोसकालट्ठिईयपज्जत्ता असण्णिपंचिंदिय तिरिक्खजोणिए जहण्णकालट्ठिईयरयप्पभापुढवि नेरइए पुणरवि पज्जत्ता असण्णिपंचिंदियतिरिक्ख जोणिय उक्कोसकालठिईए केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गतिरागतिं करेज्जा ?
Jain Education International
For Private
દ્રવ્યાનુયોગ ભાગ-૪
શેષ સર્વ કથન ઔથિક (પ્રથમ) ગમક અનુસાર સમજવું જોઈએ.
વિશેષ - આ બે બોલોમાં અંતર છે -
૧. સ્થિતિ - જધન્ય પૂર્વકોટિ વર્ષની અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ વર્ષની છે.
૨. અનુબંધ – આ જ પ્રકારે (સ્થિતિના અનુરૂપ)છે. પ્ર. ભંતે ! તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય-તિર્યંચયોનિક રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક થઈ પુનઃઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક રૂપે ઉત્પન્ન થાય તો તે ત્યાં કેટલો કાળ વ્યતીત કરે છે અને કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ?
ઉ. ગૌતમ ! ભવાદેશથી તે બે ભવ ગ્રહણ કરે છે અને
કાલાદેશથી જઘન્ય દસહજાર વર્ષ અધિક પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ સાતમું ગમક છે.)
પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પર્યાપ્ત-અસંશીપંચેન્દ્રિય-તિર્યંચયોનિક જીવ જો જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પણ દસહજાર વર્ષની સ્થિતિવાળા નૈયિકોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ સર્વ કથન જેવી રીતે સપ્તમ ગમકમાં કહેવામાં આવ્યું છે, તે જ પ્રકારે અહીંયા પણ અનુબંધ પર્યંત સમજવું જોઈએ.
પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જઘન્યકાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીનાં નૈયિક થઈ પુન:ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચયોનિક રૂપે ઉત્પન્ન થાય તો તે ત્યાં કેટલો કાળ વ્યતીત કરે છે અને કેટલા કાળ સુધી ગમનાગમન કરે છે ?
Personal Use Only
www.jainelibrary.org