________________
યુગ્મ-અધ્યયન
૨૧૮૫
શેષ આઠ ઉદ્દેશક એક સમાન છે.
सेसा अट्ट विसरिसगमा।
-વિચા. સ. ૪૦, ૨/૪, ૬, ૩. ૨-૨૨ एवं नीललेस्सेस वि सयं ।
णवर-संचिट्ठणा जहण्णेणं एक्क समयं, उक्कोसेणं दस सागरोवमाइं पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई, एवं ठिई वि। एवं तिसु उद्देसएसु।
નીલલેશ્યાવાળા સંજ્ઞી પંચેન્દ્રિયોનું શતક પણ આ પ્રકારે છે. વિશેષ - એનો સંચિટૂઠણાકાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દસ સાગરોપમ છે. સ્થિતિ પણ આ પ્રકારે સમજવી જોઈએ. આ પ્રકારે (પહેલા, ત્રીજા અને પાંચમા) ત્રણે ઉદેશકોના વિષયમાં સમજવું જોઈએ. શેષ કથન પૂર્વવત છે.
सेसं तं चेव।
-વિયા, સ. ૪૦, ૩/૪.૬, ૩. ??? एवं काउलेस्ससयं वि,
णवर-संचिट्ठणा जहण्णेणं एक समयं, उक्कोसेणं तिण्णि सागरोवमाइं पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई, एवं ठिई वि। एवं तिसु वि उद्देसएसु, सेसं तं चेव।
- વિચા. સ. ૪૦, ૪/૪.૬, ૩.-૬ एवं तेउलेस्सेसु वि सयं।
કાપોતલેશ્યા શતકના વિષયમાં પણ આ પ્રકારે સમજવું જોઈએ. વિશેષ - સંચિઠણાકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. સ્થિતિ પણ આ પ્રકારે છે. આ પ્રકારે ત્રણે ઉદ્દેશક સમજવાં જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે.
णवरं-संचिट्ठणा जहण्णेणं एक्कं समयं, 'उक्कोसेणं दो सागरोवमाइं पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई, एवं ठिई वि, णवरं-नो सण्णोवउत्ता वा। एवं तिसु वि उद्देसएसु । सेसं तं चेव ।
-વિચા. સ. ૪૦, ૧/૪. i., ૩. ૨-૨ जहा तेउलेस्सासयं तहा पम्हलेस्सासयं पि ।
તેજલેશ્યા શતકના માટે પણ આ પ્રકારે સમજવું જોઈએ. વિશેષ - સંચિઠણાકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વધુ બે સાગરોપમ છે. સ્થિતિ પણ આ પ્રકારે છે. વિશેષ - અહીંયા નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. આ પ્રકારે ત્રણે ઉદ્દેશકોનાં વિષયે સમજવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે. જે પ્રકારે તેજોલેશ્યા શતકનું વર્ણન કર્યું એ જ પ્રકારે પલેશ્યાનું વર્ણન પણ કરવું જોઈએ. વિશેષ - સંચિઠણાકાળ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે.
णवर-संचिट्ठणा जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दस सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org