________________
ગર્ભ-અધ્યયન
૨૧૩૭
उ. गोयमा! एवं जहा पुरथिमिल्ले समोहओ पुरत्थि
मिल्ले चेव उववाइओ तहा दाहिणिल्ले समोहओ दाहिणिल्ले चेव उववाएयवो।
ઉ. ગૌતમ ! જે પ્રકારે પૂર્વી-ચરમાત્તમાં સમુદ્રઘાત
કરીને પૂર્વી-ચરમાન્તમાં જ ઉપપાતનું કથન કર્યું, તે જ પ્રકારે દક્ષિણી-ચરમાત્તમાં સમુદઘાત કરીને દક્ષિણી-ચરમાત્તમાં જ ઉત્પન્ન થવા યોગ્ય ઉપપાત કહેવું જોઈએ. એ જ પ્રકારે પતિ સુક્ષ્મ વનસ્પતિકાયિકના પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો પર્યત દક્ષિણી ચરમાત્તમાં ઉપપાત કહેવું જોઈએ.
तहेव निरवसेसं -जाव- सुहुमवणस्सइकाइओ पज्जत्तओ सुहुमवणस्सइकाइएसु चेव पज्जत्तएसु दाहिणिल्ले चरिमंते उववाइओ। एवंदाहिणिल्लेसमोहयओपच्चथिमिल्ले चरिमंते उववाएयब्बो, णवर-दुसमइय तिसमइय-चउसमइय विग्गहो सेसं તહેવા
एवंदाहिणिल्लेसमोहयओउत्तरिल्ले उववाएयब्बो. जहेव सट्ठाणेतहेव एगसमइय-समइय-तिसमइयचउसमइय विग्गहो।
पुरथिमिल्ले जहा पच्चथिमिल्ले तहेव दुसमइयतिसमइय-चउसमइय विग्गहो।
पच्चथिमिल्ले चरिमंते समोहयाणं पच्चथिमिल्ले चेव चरिमंते उववज्जमाणाणं जहा सट्ठाणे।
આ પ્રકારે દક્ષિણી-ચરમાત્તમાં સમુઘાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં ઉપપાતનું કથન કરવું જોઈએ. વિશેષ - એમાંથી બે સમય, ત્રણ સમય અથવા ચાર સમયની વિગ્રહગતિ હોય છે. શેષ પૂર્વવત કહેવું જોઈએ. જે પ્રકારે સ્વસ્થાનમાં ઉ૫પાતનું કથન કર્યું, એ જ પ્રમાણે દક્ષિણી-ચરમાત્તમાં સમુદ્ધાત કરીને ઉત્તરી ચરમાન્તમાં ઉ૫પાતનું અને એક સમય, બે સમય, ત્રણ સમય અથવા ચાર સમય વિગ્રહગતિનું કથન કરવું જોઈએ. જે પ્રકારે પશ્ચિમી - ચરમાન્તમાં ઉ૫પાતનું કથન કર્યું. તે પ્રમાણે પૂર્વી-ચરમાન્તમાં બે સમય, ત્રણ સમય અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉ૫પાતનું કથન કરવું જોઈએ. પશ્ચિમી-ચરમાત્તમાં સમુદ્રઘાત કરીને પશ્ચિમી ચરમાત્તમાં જ ઉત્પન્ન થનારનું કથન સ્વસ્થાન અનુસાર કરવું જોઈએ. ઉત્તરી-ચરમાન્તમાં ઉત્પન્ન થનાર જીવની એક સમયની વિગ્રહગતિ હોતી નથી. શેષ કથન પૂર્વવત છે. પૂર્વી-ચરમાન્તમાં ઉ૫પાતનું કથન સ્વસ્થાનને અનુસાર સમજવું જોઈએ. દક્ષિણી ચરમાન્તના ઉપપાતમાં એક સમયની વિગ્રહગતિ હોતી નથી. શેષ કથન પૂર્વવત છે. ઉત્તરી-ચરમાન્તમાં સમુદઘાત કરીને ઉત્તરીચરમાત્તમાં ઉત્પન્ન થનાર જીવનું કથન સ્વસ્થાનમાં ઉપપાત સમાન સમજવું જોઈએ. આ પ્રકારે ઉત્તરી-ચરમાત્તમાં સમુદ્રઘાત કરીને પૂર્વચરમાત્તમાં ઉત્પન્ન થનાર જીવોનાં ઉપપાતનું કથન કરવું જોઈએ.
उत्तरिल्ले उववज्जमाणाणं एगसमइओ विग्गहो નહ્યિા सेसं तहेव। पुरथिमिल्ले जहा सट्ठाणे।
दाहिणिल्ले एगसमइओ विग्गहो नत्थि,
सेसं तं चेव। उत्तरिल्लेसमोहयाणं उत्तरिल्लेचेव उववज्जमाणाणं जहा सट्ठाणे।
उत्तरिल्लेसमोहयाणं पुरथिमिल्लेउववज्जमाणाणं एवं चेव,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org