________________
ગર્ભ-અધ્યયન
૨૧૩પ
११-१२. अपज्जत्तएसु पज्जत्तएसु य सुहुम
वणस्सइकाइएसु, अपज्जत्तएसु पज्जत्तएसु य बारससु वि ठाणेसु एएणं चेव कमेणं भाणियब्बो। सुहुमपुढविकाइओ पज्जत्तओ एवं चेव निरवसेसो बारससु वि ठाणेसु उववाएयव्यो।
૧૧-૧૨. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ
વનસ્પતિકાયિક જીવોમાં, એ જ પ્રકારે અપર્યાપ્ત અને પર્યાપ્તરૂપે બાર સ્થાનોમાં આ ક્રમે ઉપપાત કહેવો જોઈએ. પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવના ઉપપાતનું કથન પણ સમગ્રરૂપથી એ જ પ્રકારે પૂર્વોક્ત બાર સ્થાનોમાં કહેવું જોઈએ. એ જ પ્રકારે આ આલાપકથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યત પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક
જીવોમાં ઉપપાતનું કથન કરવું જોઈએ. પ્ર. ભંતે ! જો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ લોકના
પૂર્વી-ચરમાન્તમાં મરણ સમુદૂર્ઘાત કરીને લોકના દક્ષિણી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો -
एवं एएणं गमएणं -जाव- सहमवणस्सइकाइओ पज्जत्तओ सुहुमवणस्सइकाइएसु पज्जत्तएसु चेव भाणियब्वो। अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स दाहिणिल्ले चरिमंते अपज्जत्तसुहमपुढविकाइएसु उववज्जित्तएसे णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा?
ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! તે બે સમય, ત્રણ સમય અથવા ચાર
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે –
તે બે સમય, ત્રણ સમય અથવા ચાર સમયની
વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે, જેમકે
उ. गोयमा ! दुसमइएण वा, तिसमइएण वा,
चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा। [, તેનાં મંતે ! પર્વ યુવ૬
“दुसमइएण वा, तिसमइएण वा, चउसमइएण वा
વિક ૩ન્નેન્ગા ?” उ. एवं खलू गोयमा ! मए सत्त सेढीओ पन्नत्ताओ.
તે નહીં૨. ૩નુગાયતા -ગાવ- ૭, ગવવા | १. एगओ वंकाए सेढीए उववज्जमाणे दुसमइएणं
विग्गहेणं उववज्जेज्जा, दुहओ वंकाए सेढीए उववज्जमाणे जे भविए एगपयरंसि अणुसेढिं उववज्जित्तए से णं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा ।
૧. જવાયતા -વાવ- ૭. અદ્ધવક્રવાળા. ૧. એકતોવક્રા શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર બે
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૨. ઉભયતોવક્રા શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર જે
એક પ્રતરમાં અનુશ્રેણી (સમશ્રેણી)થી ઉત્પન્ન થવા યોગ્ય છે તે ત્રણ સમયની
વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૩. જે વિશ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર છે તે ચાર
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. આ કારણથી ગૌતમ ! એમ કહેવાય છે કે – બતે બે સમય, ત્રણ સમય અથવા ચાર સમયની વગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.”
३. जे. भविए विसेढिं उववज्जित्तए से णं
चउसमइएणं विग्गहेणं उववज्जेज्जा। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"दुसमइएण वा, तिसमइएण वा, चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org