________________
યુગ્મ-અધ્યયન
प. रयणप्पभापुढवि-खुड्डागकडजुम्मनेरइया णं भंते ! कओहिंतो उववज्जंति ?
उ. गोयमा ! एवं जहा ओहियनेरइयाणं वत्तव्वया सच्चेव रयणपभाए वि भाणियव्वा -जाव- नो परप्पयोगेणं उववज्जंति ।
વ -નાવ- અહેસત્તમાણ ।
एवं उबवाओ जहा वक्कंतीए ।
प. खुड्डागतेयोए नेरइया णं भंते ! कओहिंतो उववज्जंति ?
किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ?
૩. ગોયમા ! નો નેરરૂદંતો સવવનંતિ,
तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
मणुस्सेहिंतो उववज्जंति,
नो देवेहिंतो उववज्जंति,
उववाओ जहा वक्कंतीए ।
प. ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ?
૩. યમા ! તિનિ વા, સત્ત વા, પારસ વા, પત્તરસ વા, સંલ્લેખ્ખા વા, અસંવેગ્ના વા વવનંતિ ।
सेसं जहा कडजुम्मस्स ।
વ -ખાવ- અહેસત્તમાણુ ।
प. खुड्डागदावरजुम्मनेरइया णं भंते ! कओहिंतो उववज्जंति ?
૩. નોયમા ! વં નહેવ સુડાવડનુમ્મે,
વર-પરિમાળ, વો વા, છ વા, વસ વા, ચોદત વા, संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति । સેમ તે જેવ -ખાવ-૨ અદેખત્તમાÇ I
૧-૨. વળ. ૧. ૬, મુ. ૬૪૦-૬૪૭
Jain Education International
For Private
૨૧૫૭
પ્ર. ભંતે ! ક્ષુદ્રકૃતયુગ્મ – રાશિવાળા રત્નપ્રભાપૃથ્વીના નૈયિક ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! નૈરયિકોને માટે જે ઔઘિક (ઔત્સર્ગિક) વર્ણન ક૨વામાં આવ્યું છે તે જ રત્નાપ્રભા પૃથ્વીના નૈરયિકોને માટે પરપ્રયોગ દ્વારા ઉત્પન્ન થતાં નથી પર્યંત કહેવું જોઈએ.
આ રીતે અધઃ સપ્તમપૃથ્વી પર્યંત જાણવું જોઈએ. વ્યુત્ક્રાન્તિ અધ્યયનમાં કહ્યા પ્રમાણે ઉપપાત (દેવ અથવા નારકજીવની ઉત્પત્તિનું) કહેવું જોઈએ. પ્ર. ભંતે ! ક્ષુદ્રવ્યોજ નૈયિક કયાંથી આવી ઉત્પન્ન થાય છે ?
શું (તેઓ) નૈરિયકોથી આવી ઉત્પન્ન થાય છે -યાવત- દેવોથી આવી ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેઓ નૈરયિકોથી આવી ઉત્પન્ન થતાં નથી. તેઓ તિર્યંચયોનિઓથી આવી ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે.
દેવોથી આવીને પણ ઉત્પન્ન થતાં નથી.
તેના ઉપપાતનું વિશેષ વર્ણન વ્યુત્ક્રાન્તિપદ અનુસાર સમજવું જોઈએ.
પ્ર. ભંતે ! તે જીવ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે એક સમયમાં ત્રણ, સાત, અગિયાર, પંદ૨, સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ સર્વ કથન કૃતયુગ્મ નૈયિક સમાન સમજવું જોઈએ.
આ જ પ્રકારે અધઃસપ્તમપૃથ્વી પર્યંત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ક્ષુદ્રદ્વાપરયુગ્મ - રાશિવાળા નૈરયિક ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! ક્ષુદ્રકૃતયુગ્મરાશિ અનુસાર એનું ઉત્પાદ (ઉત્પત્તિ) સમજવું જોઈએ.
વિશેષ – પરિણામમાં, બે, છ, દસ, ચૌદ, સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
શેષ કથન પૂર્વવત્ અધઃસપ્તમપૃથ્વી પર્યંત સમજવું જોઈએ.
Personal Use Only
www.jainelibrary.org