________________
૨૧૫૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
से तेणठेणं गोयमा ! एवं वुच्चइ
આ કારણે ગૌતમ ! એમ કહેવાય છે કે - चत्तारि खुड्डाजुम्मा, तं जहा
શુદ્રયુગ્મ ચાર પ્રકારના છે, જેમકે - “ડનુ નવ-ન્દ્રિયો ”
"કૃતયુગ્મ ચાવતુ- કલ્યો.” -વિચા.સ. ૩૨, ૩., મુ.૨ ૨૩. સુકાનુડ રિયાને વવાયા પુea- ૧૩. સુદ્રકૃતયુગ્માદિ નૈરયિકોના ઉત્પાદ વગેરેનું પ્રરૂપણ :
. ગુ રુનુગ્મ નેરા માં મેતે ! ગોહિંતો પ્ર. ભંતે ! શુદ્રકૃતયુગ્મ - રાશિવાળા નૈરયિક ક્યાંથી उववज्जति?
આવી ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो શું તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવતउववज्जति?
દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? गोयमा ! नो नेरइएहिंतो उववज्जंति,
ઉ. ગૌતમ ! નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી, तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, मणुस्सेहिंतो उववज्जति,
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, नो देवेहिंतो उववज्जति।
દેવોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. एवं नेरइयाणं उववाओ जहा वकंतीए तहा
જે પ્રકારે વ્યુત્કાન્તિપદમાં નૈરયિકોના ઉત્પાદ માળિયો
કહ્યા છે તે બધું જ અહીંયા પણ કહેવું જોઈએ. प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? પ્ર. ભંતે ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય
उ. गोयमा ! चत्तारि वा, अट्ठ वा, बारस वा, सोलस
वा, संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति । 1. તે મંતે ! નવા વદં ૩વનંતિ ? उ. गोयमा ! से जहानामए-पवए पवमाणे अज्झवसा
णनिवत्तिएणं करणोवाएणं सेयकाले तं ठाणं विष्पजहित्ता पुरिमं ठाणं उवसंपज्जित्ताणं विहरइ, एवामेव ते वि जीवा, पवओ विव पवमाणा अज्झवसाण निव्वत्तिएणं करणोवाएणं सेयकाले तं भवं विप्पजहित्ता पुरिमं भवं उवसंपज्जित्ताणं विहरंति।
ઉ. ગૌતમ ! તેઓ ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત
કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. પ્ર. અંતે ! તે જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેવી રીતે કુદકો મારનાર પુરુષ કુદકો
મારતા અધ્યવસાય નિષ્પન્ન ક્રિયા સાધન દ્વારા તે સ્થાનને છોડીને ભવિષ્યકાળમાં આગળના સ્થાનને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે જીવ પણ કુદકો મારનારની જેમ કુદતાં-કરતાં પ્રયત્નથી નિર્વર્તિત અર્થાતુ પાછા ફરતાં ક્રિયા સાધન (કર્મો) દ્વારા પૂર્વભવને છોડીને આગામી ભવને પ્રાપ્ત કરી
ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે! તે જીવો પોતાના પ્રયોગ(આત્મવ્યાપાર)થી
ઉત્પન્ન થાય છે કે પરપ્રયોગથી ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ! તેઓ પોતાના પ્રયોગ (આત્મવ્યાપાર)થી
ઉત્પન્ન થાય છે, પર પ્રયોગથી ઉત્પન્ન થતાં નથી.
प. ते णं भंते ! जीवा किं आयप्पयोगेणं उववज्जंति,
परप्पयोगेणं उववज्जति ?
उ. गोयमा! आयप्पयोगेणं उववज्जंति, नो परप्पयोगेणं
उववज्जति ।
૧. પUOT, . ૬, સુ. ૬૩૬ (૨-૨૬) ૨. આ બાબતમાં (વિયા. સ. ૨૫, ઉ. ૮, સુ. ૩)નું વિશેષ વર્ણન વ્યુત્ક્રાંતિ અધ્યયનમાં જુઓ.)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org