________________
૨૧૩૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
· से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा?
ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ! તે એક સમય, બે સમય, ત્રણ સમય અથવા
ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે –
તે એક સમય, બે સમય, ત્રણ સમય અથવા ચાર
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે, જેમકે -
उ. गोयमा! एगसमइएणवा, दुसमइएणवा, तिसमइएण
वा, चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा। प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ
“एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा,
चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा ?" उ. एवं खलु गोयमा ! मए सत्त सेढीओ पण्णत्ताओ,
तं जहा૨, ૩નુગાયતા -નવ- ૭, મદ્ભવવા . १. उज्जुआयताए से ढीए उववज्जमाणे
एगसमइएणं विग्गहेणं उववज्जेज्जा, २. एगओ वंकाए सेढीए उववज्जमाणे दुसमइएणं
विग्गहेणं उववज्जेज्जा, ३. दुहओ वंकाए सेढीए उववज्जमाणे जे भविए
एगपयरंसि अणुसेढिं उववज्जित्तए से णं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा,
४. जे भविए विसेदि उववज्जित्तए से णं
चउसमइएणं विग्गहेणं उववज्जेज्जा। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“एगसमइएण वा-जाव-चउसमइएण वा विग्गणं ૩વવન્નેન્ના ” एवं अपज्जत्तओ सुहुमपुडविकाइओ लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहओ समोहणित्ता लोगस्स पुरथिमिल्ले चेव चरिमंते, १-२. अपज्जत्तएसु पज्जत्तएसु य सुहुम-पुढ
विकाइएसु, अपज्जत्तएसु पज्जत्तएसु य सुहुमआउकाइएसु, अपज्जत्तएसु पज्जत्तएसु य सुहुम
तेउक्काइएसु, ७-८. अपज्जत्तएसु पज्जत्तएसु य सुहुम
वाउकाइएसु, ९-१०. अपज्जत्तएसु पज्जत्तएसु य बायर
वाउकाइएसु,
૧. ઋજવાયતા -વાવત- ૭. અદ્ધચક્રવાળા. ૧. ઋજવાયતા શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર એક
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એક્તોવક્રતા શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર બે
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૩. ઉભયતોવક્રતા શ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર જે
એક પ્રતરમાં અનુશ્રેણી (સમશ્રેણી)થી ઉત્પન્ન થવા યોગ્ય છે તે ત્રણ સમયની વિગ્રહગતિથી
ઉત્પન્ન થાય છે. ૪. જે વિશ્રેણી દ્વારા ઉત્પન્ન થનાર છે તે ચાર
સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એ જ કારણે તે ગૌતમ ! એમ કહેવાય છે કે - તે એક સમયની -યાવતુ- ચાર સમયની વિગ્રહગતિ દ્વારા ઉત્પન્ન થાય છે.” આ પ્રકારે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવના લોકના પૂર્વ ચરમાત્તમાં (મરણ) સમુદ્દઘાત કરીને લોકના પૂવચરમાત્તમાં, ૧-૨. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક
જીવોમાં, ૩-૪. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ અખાયિક
જીવોમાં, ૫-. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક
જીવોમાં, ૭-૮. અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક
જીવોમાં, ૯-૧૦. અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર વાયુકાયિક
જીવોમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org