________________
૨૧ શરણ્ય-પરમાત્મામાં અત્યંત લીન મની જવું, તે લય ધ્યાન છે. લય ધ્યાનના પ્રભાવે જ્યારે આત્મા, આત્મામાં જ આત્માનું દર્શન કરે છે, પરમ લય ધ્યાન કહેવાય છે. લય ધ્યાન વડે યથાર્થ પરમાત્મ દેન થવાથી ૫૨મલય ધ્યાનમાં પરમાત્મ તુલ્ય સ્વાત્માનું દર્શન થાય છે. આત્મદર્શન એજ સ ધ્યાનાનું ફળ છે.
આત્મદર્શન-આત્મસાક્ષાત્કારની ઉત્તરાત્તર વિકાસ પામતી ભૂમિકાઓનું વર્ણન મનીકરણ આદિ દ્વારા કરવામાં આવ્યું છે.
( ૧૭–૧૮ ) લવ-પરમલન ઃ—
જે શુભ ધ્યાન અને સંયમ આદિ અનુષ્ઠાન વડે કર્માનું લવન (કપાવવુ.) તે લવ ધ્યાન છે. તથા ઉપશમ શ્રેણિ-અને ક્ષપકક-શ્રેણિમાં જે જથ્થાબંધ કર્મોના ઉપશમ કે મૂળથી ક્ષય થાય છે, તેને પરમલવ ધ્યાન કહેવાય છે.
જેમ દાતરડાં વડે ઘાસ કપાય છે, તેવી રીતે જ શુભ ધ્યાન વડે કર્મો કપાય છે. પૂર્વના ધ્યાન ભેદા દ્વારા કર્મામાં શિથિલતા આવે છે. તેથી તેના ઉચ્છેદ આ ધ્યાનથી સરળતાથી થાય છે. સ યાદિ અનુષ્ઠાનેા ધ્યાનરૂપી દાતરડાંની ધારને તીક્ષ્ણ બનાવે છે, જેને લઇને કર્માંના ક્ષયાપશમ, ઉપશમ, અને ક્ષય સુખપૂર્વક થાય છે.
( ૧૯-૨૦ ) માત્રા-પર્મ માત્રા :અષ્ટ મહા પ્રાતિહા યુક્ત સમવસરણમાં સ્ફટિકના સિંહાસન ઉપર બિરાજીને ધર્મદેશના આપતા શ્રી તીર્થંકર પરમાત્મા તુલ્ય પોતાના આત્માને જોવા-ચાવવા, એ માત્રા ધ્યાન છે.
આ ધ્યાન વડે સાધક ભાવથી તીર્થંકર બને છે. ધ્યાતા જ્યારે જેનુ ધ્યાન કરે છે, ત્યારે તેના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે ધ્યાન સમાપત્તિરૂપ બને છે. તીર્થંકર નામકમની નિકાચના કરવામાં આ સમાપત્તિ મુખ્ય હેતુ ખને છે. તેથી માત્રા ધ્યાન એ તીથ કર પન્નુ પ્રાપ્તિનું બીજ છે. સમગ્ર જિનશાસનની આરાધનાનું આ જ પ્રકૃષ્ટ ફળ છે. પરમમાત્રા શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં વિશ્વોપકારક, ભવતારકતી ની
સ્થાપના કરે છે.
ચાવીસ વલયાથી વેષ્ટિત પેાતાના આત્માનું' ધ્યાન કરવું તે ‘પરમમાત્રા ધ્યાન’ છે. પરમમાત્રા ધ્યાનમાં મનને ત્રિભુવન વ્યાપી બનાવવાની પ્રક્રિયાના નિર્દેશ થયે છે. આ ૨૪ વલયામાં મુખ્યત્વે ચતુર્વિધ શ્રી સંધરૂપ, દ્વાઢશાંગીરૂપ, અને પ્રથમ ગણધરરૂપ તી'નુ' સ્મરણુ, ચિ'તન તથા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનુ' ચિ'તન થતુ' હાવાથી આ ધ્યાનના વિષય ત્રિભુવનવ્યાપી મને છે.
પિડને બ્રહ્માંડમાં સ્થાપના કરવાની આ પ્રક્રિયાથી દમાઈને રહેલા આત્માલ્લાસ પૂરા પ્રગટે છે. મનને વળગેલા દેહભાવ ‘ દેહાધ્યાસ ' સાવ પાતળા પડે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org