________________
૧૯ કર્માના નાશથતા જાય છે અને ક્રમશઃ કમ કલંકને સથા દૂર કરીને, નિજ સ્વરૂપમાં રમતા ચેાગી ‘પરમ જ્યોતિસ્વરૂપ” પરમાત્મપદને વરે છે.
ચૈાતિ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસના પ્રભાવે પરમ સમાધિ અવસ્થામાં પરમજ્યેતિ' ના પ્રાદુર્ભાવ થાય છે. પરમ તિરૂપ આ જ્ઞાનપ્રકાશ ચિરકાળ રહેના
હાય છે.
સ્થિર અધ્યવસાયરૂપ જે ધ્યાન વિશેષથી આત્માનુભવરૂપ જ્યંતિ-પરમ યેાતિનુ પ્રગટીકરણ થાય છે, તે ધ્યાનને જ્યેાતિર્ધ્યાન અને પરમ ચૈાતિર્ધ્યાન કહે છે.
આ પરમ ચેાતિની સિદ્ધિ પરમ જાતિય પરમાત્મા પ્રત્યે વ`દન-પૂજનકીર્તન-સ્મરણુ અને ચિંતનાદિ વડે અનન્ય આદર-બહુમાન પૂજ્યભાવ ધારણ કરવાથી ધ્યાનમાં સહજ લીનતા-તન્મયતા આવવાથી થાય છે.
આ બંને ધ્યાન, આત્માની જ્ઞાનશક્તિના સામર્થ્યને ખતાવે છે, કે જે ધ્યાનના પ્રભાવે આત્મપ્રદેશેામાં ચાંટેલા કમસ્કંધા ઢીલા-પેાચા પડી જાય છે,
(૯-૧૦) બિન્દુ-પરમ બિન્દુઃપૂર્વના ધ્યાનાના
અભ્યાસથી બિન્દુ ધ્યાન સરળતાથી-સહજ રીતે સિદ્ધ થાય છે, ત્યારે આત્માના પરિણામેામાં એવા પ્રકારની સ્થિરતા આવે છે કે, જેને લઈને આત્મા સાથે ઘનીભૂત થઇને ચાંટેલ કર્મો ઢીલાં પડવાથી પાકેલા ફળની જેમ ખરી પડે છે. * આદિ મ`ત્રપદા ઉપર રહેલા બિન્દેનુ' ધ્યાન પણ પ્રસ્તુત બિન્દુ-ધ્યાનમાં સહાયક બને છે. (તેથી તેને પણ ઉપચારથી બિન્દુ-ધ્યાન કહી શકાય છે).
બિન્દુ—ધ્યાનના દીર્ઘ કાળના અભ્યાસથી આત્મ વિશુદ્ધિ વધતાં-પરમ બિન્દુ’ ધ્યાનના પ્રારંભ થાય છે.
શ્રીજિનાગમામાં બતાવેલી સમ્યકૃત્વ આદિ નવ ગુણ-શ્રેણિઓમાં થતા આત્મધ્યાનને ૫૨મ બિન્દુ' ધ્યાન કહેલુ છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ ઉત્તરત્તર સમયે અસંખ્ય-ગુણી વૃદ્ધિ પામતી હાય છે, તેથી કર્યું દલિકાની નિશાપણુ ઉત્તરાત્તર અસખ્યગુણી થતી હાય છે.
(૧૧-૧૨) નાદ-પરમનાદઃ
બિન્દુ આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ વાજિંત્રના ધ્વનિની જેમ જે ‘આંતનિ’સ‘ભળાય છે, તેને નાદ કહે છે. આ ના ધ્યાનના અભ્યાસથી જુદાજુદા વાગતા વાજિંત્રોના અવાજની જેમ વિભિન્ન પ્રકારના વ્યક્ત વિન સભળાય તેને પરમનાદ' કહે છે. આ બંને યાન પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે.
૮. પશુ તુમ દિરસણુ યાગથી, થયા હ્રદયે હૈ। ‘અનુભવ પ્રકાશ.' અનુભવ અભ્યાસી કરે. દુ:ખદાયી હૈ સર્વિ ક–વિનાશ (શ્રીનેમિનાથ પ્રભુ સ્તવન. પૂ.ચિ. કૃત) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org