________________
અધ્યયન ૧ લું
ભાવાથ–ઉપરોક્ત રીતે આ મનુષ્ય લકમાં રહેલા–સાધુ તપસ્વીઓ જે નવ પ્રકારને બાહ્ય અને ચૌદ પ્રકારને અત્યંતર સર્વ પરિગ્રહથી મુક્ત છે અને જ્ઞાનાદિ સહિત જે સાધુઓ છે તેઓ ભમરાઓની માફક (ભમર તો અદત્ત ગ્રહણ કરે છે પરંતુ સાધુઓ અદત્ત ગ્રહણ કરતા નથી) ગૃહસ્થાએ આપેલ નિર્દોષ આહારાદિની ગવેષણામાં રક્ત પરાયણ રહે છે, તેમજ ગૃહસ્થને ઉપાધિરૂપ ન થાય એ રીતે જુદા જુદા ઘરથી થોડો થોડો મર્યાદા પૂર્વક આહાર લેતા થકા સંયમનું પાલન કરે છે. આવા પ્રકારને અહિંસા રૂપ ધર્મ સાધુઓજ પાળી શકે છે. વૃક્ષ સમાન પ્રામાદિક, પુષ્પ સમાન ગૃહસ્થ, રસ સમાન અહારાદિક, ભમરા સમાન સાધુ તે ગૃહસ્થના ઘરેથી મર્યાદાથી આહાર લઈ પોતાના આત્માને સંતોષ પમાડે. આ દષ્ટાંતે ભમરાની ઉપમા એક દેશથી જાણવી.
वयंच वित्तिं लब्भामो, न य कोइ उवहम्मइ,
૧ ૨ ૩ ૪ ૫ ૬ अहागडेसु रीयते, पुप्फेसु भमरा जहा ॥४॥
૯ ૧૧ ૧૦ શબ્દાર્થ—અમે પણ એવી વૃતિ પામીશું નહિ કોઈ જીવની વિરા
૨ ૩ ૪ ૫ ૬ ધના થાય ગૃહસ્થાએ પિતાના માટે બનાવેલા આહારમાંથી નિર્દોષ
આહાર લેતાં થકાં વિચરશું. પુષ્પને વિષે જેમ ભ્રમર
૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ-પૂર્વોક્ત બોધ સાંભળી સાધુ હોય તે નિર્ણય કરે કે જેમ ભમરો વૃક્ષના પુષ્પોમાંથી થોડા થોડા રસને ગ્રહણ કરી પિતાના આત્માને તૃપ્ત કરે છે, એવી રીતે અમે પણ ગૃહસ્થાએ