________________
दानादिप्रकरणे धर्मेण चाखिलसुखानि समीहितानि मामरेषु मनुजो लभते हितानि । धर्मः [९-१] समस्तसुखसिद्धिनिमित्तमुक्तः सर्वेण वादिनिवहेन विना विवादम् ॥ ६ ॥
મનુષ્ય ધર્મથી નર અને દેવના ભવોમાં સર્વ સુખો અને હિતકારક વાંછિતોને પ્રાપ્ત કરે છે. સર્વ વાદીઓના સમૂહે નિર્વિવાદપણે ધર્મને સર્વ સુખની સિદ્ધિનો હેતુ प्रयो छ. ॥ ६ ॥ तद्धर्मसाधनमिदं ददताखिलानि सौख्यानि धर्मजनितानि समर्पितानि । वित्तं (पुन)वितरता वनितारतादि - वस्तूनि वित्तसुलभानि विलोभनानि ॥ ७ ॥
માટે જે ધર્મના સાધનભૂત જ્ઞાનનું દાન કરે છે, તેણે ધર્મજનિત બધા સુખોનું સમર્પણ કર્યું છે. પણ જે ધન આપે છે તેણે ધનથી સુલભ એવી, મનને सोमावनारी स्त्रीरभ९॥ वगेरे वस्तुमी मापी छ. ॥७॥ लोकेऽपि रूपके दत्ते प्रदत्तं भोजनं जनः । हतो कायापचारण निर्विचारं वदत्यदः ॥ ८ ॥
લોકમાં પણ કોઈ રૂપિયો આપે તો તેણે ભોજન