________________
१५४
दानादिप्रकरणे महानुभावा भवमुत्तरीतुं प्राणैरपि प्राणिगणोपकारम् ।। कुर्वन्ति केचित् करुणाईचित्ताश्चन्द्रा इवाह्लादितजीवलोकाः ॥ ३ ॥
કેટલાક મહાપ્રભાવશાળી જીવો કરુણાથી આર્ટ મનવાળા છે. તેઓ ચંદ્રની જેમ જીવલોકને આનંદ આપે છે, તેઓ પોતાના પ્રાણોના ભોગે પણ જીવગણ પર ७५४४२ छ. ॥ 3 ॥ अन्ये शुचैव परितापितविश्वविश्वा वैश्वानरा इ[५९-२]व नरा निरये रयेण । गन्तुं दयापकृतयो कथयन्ति मिथ्या किं कुर्महे वयमहो विषमो हि मोहः ॥ ४ ॥
અન્ય મનુષ્યો તો સમગ્ર વિશ્વને શોકથી સંતાપ આપે છે, તેઓ આગ જેવા છે. તેઓ જલ્દીથી નરકે જવા માટે દાતા અને દાન લેનાર બંને પર અપકાર કરે છે, દાન વિષે મિથ્યા પ્રરૂપણા કરે છે. અમે શું કરીએ ? ५२५२, भोड विषम छ. ॥ ४ ॥ तथापि किञ्चित् कथयामि युक्तं मध्यस्थलोकस्य खलूपयुक्तम् ।