________________
सप्तमोऽवसरः ग्रामं क्षेत्रं वाटि[६४-१]कां वापिकाढ्यां गेहं हटुं देवदेवाय भक्त्या । दत्त्वा केचित् पालयित्वा तथान्ये धन्या सिद्धाः साधुसिद्धान्तसिद्धाः ॥ ३९ ॥
કેટલાક ધન્ય જીવો ભક્તિથી દેવાધિદેવને ગામ, ખેતર, સરોવરથી સમૃદ્ધ વાડી, ઘર અને દુકાન આપીને, તથા કેટલાક તેની રક્ષા કરીને સિદ્ધ થયા છે. તેવા જીવો सभ्यशास्त्रमा प्रसिद्ध छ. ॥ ३८ ॥ आरम्भन्ते सर्वकार्याण्यनार्या भार्यादीनां सर्वथा सर्वदा ये । देवादीनां नैव दीनास्तु मन्ये धर्मे द्वेषो निश्चितः कश्चिदेषाम् ॥ ४० ॥
જે અનાર્ય જીવો હંમેશા સર્વ પ્રકારે પત્ની વગેરેના સર્વ કાર્યોનો આરંભ કરે છે, પણ દેવ વગેરેના કાર્યો કરતા નથી, તેઓ દીન છે. નક્કી તેમને ધર્મ પર કોક द्वेष छ, मेधुं हुं भानुं धुं. ॥ ४० ॥ आरम्भश्चेत् पातकार्थेऽपि कृत्यो धर्मायासौ संविधेयः सुधीभिः । चौराणां चेद्धन्त वोढव्यमास्ते बाढं व्यूढं तदरं स्वामिनो हि ॥ ४१ ॥
૧ ૨