________________
दानादिप्रकरणे
[६६-१] शुभ: शुभानुबन्धी तु बन्धच्छेदाय जायते । पारम्पर्येण यो बन्धः स प्रबन्धाद् विधीयते ॥ ५२ ॥
१७२
પુણ્યાનુબંધી પુણ્ય બંધવચ્છેદનું કારણ બને છે. परंपराथी के बंध छे, ते प्रबंधथी राय छे (?) ॥ ५२ ॥ द्रव्यस्तवे भवति यद्यपि कोऽपि दोष: कूपोपमानकथितोऽतिलघुस्तथापि । कृत्यो गुणाय महते स न किं चिकित्साक्लेशो गदापगमनाय बुधैर्विधेयः ? ॥ ५३ ॥
જો કે દ્રવ્યસ્તવમાં અમુક (સ્વરૂપ હિંસારૂપ) દોષ થાય છે. તો પણ તે દોષ સાવ નાનો છે, એવું કૂવાના ઉદાહરણથી આગમમાં જણાવ્યું છે. માટે મોટા ગુણ માટે તે નાનો દોષ સેવ્ય બને છે. શું ડાહ્યા માણસોએ રોગને દૂર કરવા માટે, સારવારની પીડા સહન ન કરવી SA? 11 43 ||
लोकोत्तरे गुणगणे बहुमानबुद्धिः
शुद्धिः परा स्वमनसो मनुजोत्तमत्वम् । स्याद् धर्मसिद्धिरखिले जगति प्रसिद्धि: सिद्धिः क्रमेण जिनपूजनतो जनानाम् ॥ ५४ ॥
લોકોત્તર ગુણસમૂહ પ્રત્યે બહુમાનબુદ્ધિ, પોતાના ચિત્તની પરમ શુદ્ધિ, મનુષ્યોમાં શ્રેષ્ઠપણું, ધર્મસિદ્ધિ,