________________
१८५
सप्तमोऽवसरः પરિણામનો વિચાર કરીને “કચ્ય બને છે. “કચ્યું એ એકાંતે કલ્પતું નથી. ૮૯ / (પ્રશમરતિ ૧૪પ૧૪૬) ग्रहीष्यन्ति न वा ते तु ज्ञातुमेतन्न शक्यते । दातव्यं सर्वथा तावत् साधुभ्यो धर्मसिद्धये ॥ ९० ॥
સાધુઓ લેશે કે નહીં, એ તો જાણી શકાતું નથી, માટે ધર્મસિદ્ધિ માટે સાધુઓને સર્વથા વહોરાવવું જોઈએ. | ૯૦ || (આ પણ વિચારણીય છે.) उक्तं चेत्सेन्न(?) वा साधुस्तं तथाऽपि निमन्त्रयेत् । अगृहीतेऽपि पुण्यं स्याद् दातुः सत्परिणामतः ॥११॥
કહ્યું પણ છે કે સાધુ લે કે ન લે, તો પણ તેમને નિમંત્રણા કરે. કારણ કે જો તેઓ ન લે, તો પણ પ્રશસ્ત અધ્યવસાયને કારણે દાતાને નિર્જરા થાય છે. જે ૯૧ // किञ्चोपदेशेन विनाऽपि भक्तः शक्तश्च दत्ते हि यथा कथञ्चित् । मिथ्या[७१-२]विचारं च करोत्यभक्तस्तुच्छस्वभावः स्वमदातुकामः ॥ ९२ ॥
વળી સમર્થ ભક્ત ઉપદેશ વિના પણ જે તે રીતે પણ દાન આપે છે. પણ જે તુચ્છ સ્વભાવનો છે, ભક્ત