________________
सप्तमोऽवसरः
१९७
[तस्मादाग][७५-२]ममागमज्ञपुरुषानापृच्छ्य धर्मार्थिनो दृष्ट्वा शिष्टजनप्रवृत्तिमधुना श्रुत्वागमे [क्तं विधिम् ] । लाभालाभगुणागुणादिविषयैः सच्चिन्तनैरन्वितम् । [ सेव्यं दान ] मिदं विचार्य निपुणैः
મુખ્યાર્થમિ: સપ્નનૈઃ ॥ ૨રૂ ॥ જેમાં લાભ વધારે હોય અને નુકશાન થોડું હોય, એ શુદ્ધ લાભ કહેવાય છે, અને તેનું વિધાન કરાય છે. પણ જેમાં થોડો લાભ અને ઘણું નુકશાન હોય, તેવા ગુણનો પણ નિષેધ કરાય છે. માટે ધર્માર્થી આગમજ્ઞાતા પુરુષોને આગમવિષયક પ્રશ્ન કરીને, વર્તમાનમાં શિષ્ટલોકની પ્રવૃત્તિ જોઈને, તથા આગમમાં કહેલી વિધિ સાંભળીને પુણ્યાભિલાષી વિચક્ષણ સજ્જનોએ લાભાલાભ, ગુણ-દોષ વગેરેનો સમ્યક્ વિચાર કરવાપૂર્વક આ દાનનું સેવન કરવું જોઈએ. ૧૨૨-૧૨ दानाभावे भवति गृहिणां मुख्यधर्मप्रहाणं साधूनां च स्थितिविरहतो [ तीर्थविच्छेदभीति : ] ............. નિ[વાનાહીતિનિ]નતિમતસ્યાવવાતસ્ય ગુવી सूराचार्यैरिति वितरणं साधितं साधु युक्त्या ॥ १२४॥
જો દાન ન હોય, તો ગૃહસ્થોનો મુખ્ય ધર્મ અત્યંત