________________
१९८
दानादिप्रकरणे હાનિ પામે છે અને સાધુઓની વિદ્યમાનતા ન રહેવાથી તીર્થોચ્છેદનો ભય ઊભો થાય છે. દાનથી ઉમદા જિનશાસનની વિશાળ કીર્તિ થાય છે. માટે શ્રી સૂરાચાર્યે આ પ્રમાણે યુક્તિ દ્વારા “દાન સમ્યફ છે' એવું સિદ્ધ કર્યું છે. || ૧૨૪ /
| સમોડાસરોડસિતઃ |
Sla
સાતમો અવસર આ રીતે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પ-હેમચંદ્રસૂરીશ્વરશિષ્ય
આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિકૃત પરમપૂજનીયશ્રીસૂરાચાર્યરચિત-દાનાદિપ્રકરણમાં ત્રુટિત કાવ્યપૂર્તિ + અનુવાદ સમાપ્ત થયો.