Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 223
________________ ૧૬. આર્ષોપનિષ૧ શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્ ૨ (ઈસિભાસિયાઈ) આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા. ૧૮. વૈરાગ્યોપનિષદ્ શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટક-ભાવાનુવાદ. ૧૯. સૂક્તોપનિષદ્ - પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ. ૨૦. કર્મોપનિષદ્ - સિદ્ધાન્ત મહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. ૨૧. વિશેષોપનિષદ્ - શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષ શતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. ૨૨. હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવચૂરિ અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જરટીકા. ૨૩. અહિંસોપનિષદ્ - અજ્ઞાતકર્તક (પ્રવાદતઃ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૨૪. ધર્મોપનિષદ્ - વેદથી માંડીને બાઇબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. ૨૫. શોપનિષદ્ - નવનિર્મિત સપ્તકપ્રકરણ - સાનુવાદ. ૨૬. લોકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). ૨૭. આત્મોપનિષદ્ - શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧). ૨૮. સામ્યોપનિષદ્ - મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ - સામ્યદ્વાર્નાિશિકા સચિત્ર સાનુવાદ. ૨૯. આગમોપનિષદ્ - વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ) પર વિશદ વિવરણ.

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228