SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ दानादिप्रकरणे હાનિ પામે છે અને સાધુઓની વિદ્યમાનતા ન રહેવાથી તીર્થોચ્છેદનો ભય ઊભો થાય છે. દાનથી ઉમદા જિનશાસનની વિશાળ કીર્તિ થાય છે. માટે શ્રી સૂરાચાર્યે આ પ્રમાણે યુક્તિ દ્વારા “દાન સમ્યફ છે' એવું સિદ્ધ કર્યું છે. || ૧૨૪ / | સમોડાસરોડસિતઃ | Sla સાતમો અવસર આ રીતે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પ-હેમચંદ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિકૃત પરમપૂજનીયશ્રીસૂરાચાર્યરચિત-દાનાદિપ્રકરણમાં ત્રુટિત કાવ્યપૂર્તિ + અનુવાદ સમાપ્ત થયો.
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy