________________
१९६
दानादिप्रकरणे જેમ કે કન્યાફળને ઉદ્દેશીને તળાવડી, કૂવા, સરોવર, ગાડી, ઘોડા, બળદગાડું અને હળ વગેરે ન આપવું જોઈએ. (દાનથી મને ઈષ્ટ કન્યા મળો, એવા આશયથી કે દાનથી મારી કન્યાને સારો વર મળો, એવા આશયથી દાન ન આપવું જોઈએ, એવો અર્થ અહીં જણાય છે. વિશેષ બહુશ્રુતો પાસેથી જાણી શકાય.) I/૧૧૯ उत्सर्गेणापवादेन निश्चयान्यवहारतः ।। क्षेत्रपात्राद्यपेक्षं च सूत्रं योज्यं जिनागमे ॥ १२० ॥
ઉત્સર્ગથી, અપવાદથી, નિશ્ચયથી, વ્યવહારથી તથા ક્ષેત્ર અને પાત્રની અપેક્ષાએ જિનાગમમાં સૂત્રનું તાત્પર્ય સમજવું જોઈએ. ૧૨૦ || न किञ्चित् कृत्यमेकान्तान्नैकान्ताच्चाप्यकृत्यकम् । गुणदोषौ तु सञ्चिन्त्य कृत्याकृत्यव्यवस्थितिः ॥१२१॥
એકાંતે કોઈ વસ્તુ “કરવા યોગ્ય પણ નથી અને એકાંતે કોઈ વસ્તુ “ન કરવા યોગ્ય પણ નથી. પણ ગુણ અને દોષનો સમ્યક્ વિચાર કરીને કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય થાય છે. તે ૧૨૧ // विधीयते गुण: शुद्धः ईषद्दोषो महागुणः । [3] મદોષો ગુનો પિ વિનિવિધ્ય રો