________________
१९४
दानादिप्रकरणे [છ૪-ર) (સુ)કુ()તા મુળાપેક્ષા રોષોપેક્ષા રયાસુતા / उदारतोपकारेच्छा विधेया सुधिया सदा ॥ ११४ ॥
ગુણોની અપેક્ષા રાખવી, (સાધુમાં ગુણો જ હોવા જોઈએ, એક પણ દોષ હોય, તો એ અપાત્ર છે, એવું માનવું) એ અત્યંત દોષયુક્તતા છે. દોષોની ઉપેક્ષા કરવી, એ દયાળુતા છે. સદ્દબુદ્ધિમાને હંમેશા ઉદારતા અને ઉપકાર કરવાની અભિલાષા કરવી જોઈએ. // ૧૧૪ો. एकं पापं देयभावेऽप्यदानं साधोरन्यन्निन्दया निर्निमित्तम् । गृह्णन्त्युच्चैः क्रूरचित्ता वराकाः પા: પાપા નૈવ તૃત્તિ તાવ: | ૨૫ છે.
નિર્દય મનવાળા બિચારા જીવો બે પાપ કરે છે. એક તો આપવાની વસ્તુ હોવા છતાં પણ આપતા નથી અને બીજું તો કારણ વિના સાધુની નિંદા કરે છે. ખરેખર, પાપી લોકો પાપોથી ધરાતા નથી. તે ૧૧૫ // ख्यातं मुख्यं जैनधर्मे प्रदानं श्राद्धस्योक्तं द्वादशं तद् व्रतं च । दत्तं पूज्यैः कीर्तितं चागमज्ञैः । युक्त्या युक्तं दीयतां निर्विवादम् ॥ ११६ ॥