Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 208
________________ सप्तमोऽवसरः १९५ જિનધર્મમાં સુપાત્રદાનને મુખ્ય કહ્યું છે. તે શ્રાવકનું બારમું વ્રત છે. પૂજ્ય પુરુષોએ સુપાત્રદાન આપ્યું છે અને આગમ જ્ઞાતાઓએ તેની પ્રશંસા કરી છે. વળી સુપાત્ર દાન એ યુક્તિ સંગત પણ છે, માટે સુપાત્રદાનના વિષયમાં કોઇ વિવાદ કર્યા વિના તે કરવું જોઈએ. ॥૧૧૬॥ कञ्चिद् दायकमुद्दिश्य कञ्चिदुद्दिश्य याचकम् । देयं च किञ्चिदुद्दिश्य निषिद्धं चैतदागमे ।। ११७ ॥ || || આગમમાં દાનનો નિષેધ કર્યો છે, તે અમુક દાતાની અપેક્ષાએ, અમુક યાચકની અપેક્ષાએ અને અમુક દાન આપવાની વસ્તુની અપેક્ષાએ છે. ॥ ૧૧૭ || [નિષ્ઠારળ [૧–?]સમા]રમ્ય સાધુમ્યોઽવ્યશનાવિમ્ । न दद्यात् पापिनोऽन्यापि दानमेन: प्रवर्तनम् ॥ ११८ ॥ સાધુઓને પણ નિષ્કારણ સમારંભ કરીને ભોજન વગેરેનું દાન ન આપવું જોઈએ. (શિકારી વગેરે) પાપીઓને પાપમાં પ્રવર્તાવનાર એવું (તીર-કામઠા વગેરેનું) દાન ન કરવું જોઈએ. ।। ૧૧૮ ॥ कन्याफलं यथोद्दिश्य वापीकूपसरांसि च । [ન ચાણ્ યન્ત્રીવાહાવિ, શમાં ચ] નાવિમ્ | ?? ||

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228