________________
१९२
दानादिप्रकरणे आहारवस्त्रपात्रादिदाने पात्रपरीक्षणम् । યુર્વન્તસ્તે ન નન્ને રા: મુદતસ: ૨૦૮ /
જેઓ ભાવથી ગરીબ છે, તુચ્છ મનવાળા છે, તેઓ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેના દાનમાં પાત્ર પરીક્ષા કરતા શરમાતા નથી. || ૧૦૮ || सर्वज्ञो हृदि वाचि तस्य वचनं काये प्रणामादिकं प्रारम्भोऽपि च चैत्यकृत्यविषयः पापाज्जुगुप्सा परा । हीनानामपि सन्त्यमी शुभदृशां[७४-१] येषां गुणा लिङ्गिनां ते मन्ये जगतोऽपि पात्रमसमं शेषं किमन्विष्यते ॥ १०९॥
જેમના હૃદયમાં સર્વજ્ઞ છે, વાણીમાં સર્વજ્ઞનું વચન છે, શરીરમાં પ્રણામ વગેરે છે, જેમનો પ્રારંભ પણ ચૈત્યના કાર્ય વિષયક છે, જેમને પાપ પ્રત્યે અત્યંત જુગુપ્સાભાવ છે, જે વેષધારીઓ હીન હોવા છતાં પણ સમ્યગ્દર્શનમાં સ્થિર છે. જેમનામાં આટલા પણ ગુણ છે, તેઓ (મિથ્યાદષ્ટિ વગેરેની અપેક્ષાએ) સમગ્ર જગતમાં બેજોડ પાત્ર છે, તો પછી શું બાકી રહ્યું છે ? કે જેને શોધવામાં આવે છે. / ૧૦૯ / चतुर्दशाद् गुणस्थानात् पूर्व सर्वेऽप्यपेक्षया । निर्गुणाः [स्युरध:स्था: सुगुणास्तदुत्तरे क्रमात् ॥११०॥