Book Title: Danadi Prakaranam
Author(s): Suracharya, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 204
________________ सप्तमोऽवसर: मालिन्यं रचयन्ति यज्जिनमतस्यास्थानशय्यादिना श्रा[७३-२]द्धानामिदमेति दूषणपदं શારૂપેક્ષાવૃતામ્ | ૨૦ || કાળ વગેરેના દોષથી વિશિષ્ટ શક્તિરહિત સીદાતા મુનિઓ જે કાંઈ જળ-અન્ન વગેરે અનુચિત વસ્તુનો સ્વીકાર કરે છે, અને અયોગ્ય સ્થાને રહેવા વગેરેથી જિનશાસનની હીલના કરે છે, તે દોષ છતી શક્તિએ ઉપેક્ષા કરનારા શ્રાવકોને લાગે છે. તે ૧૦૫ / अपात्रबुद्धिं ये साधौ लिङ्गिमात्रेऽपि कुर्वते । नूनं न पात्रताऽस्त्येषां यथात्मनि तथा परे ॥१०६॥ માત્ર વેષધારી સાધુ પણ જેમને અપાત્ર લાગે છે, નક્કી એમની પાત્રતા નથી. જેવા તેઓ છે, તેવા તેમને બીજા દેખાય છે. ૧૦૬ છે. [सद्गुणं तु] परं पात्रं सर्वमुक्तं जिनागमे । दानं तु निर्गुणेभ्योऽपि दातव्यमनुकम्पया ॥ १०७ ॥ જેઓ પ્રશસ્ત ગુણોથી યુક્ત છે, તે સર્વે શ્રેષ્ઠ પાત્ર છે, એમ જિનાગમમમાં કહ્યું છે. પણ અનુકંપાદાન તો નિર્ગુણોને પણ આપવું જોઈએ. તે ૧૦૭ છે.

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228