________________
सप्तमोऽवसरः
બહુમાનભાવ પ્રગટ થાય છે. અન્ય જીવોને માર્ગદર્શન મળે છે, જિનવચનની ભક્તિ થાય છે, પરહિત થાય છે, ધન પ્રત્યેનું મમત્વ દૂર થાય છે, મહાપુરુષોના આચારનું અનુકરણ થાય છે. ખરેખર મોક્ષદાયક એવા દાનના કેટલાં ગુણો કહી શકાય ? || ૧૦૦ || धर्मे स्थैर्यं स्यात् कस्यचिच्चञ्चलस्य प्रौढं वात्सल्यं बृंहणा सद्गुणानाम् । दानेन श्लाघा शासनस्यातिगुर्वी दातॄणामित्थं दर्शनाचारशुद्धिः ॥ १०१ ॥
||
१८९
કોઈ ચંચળ હોય, તે દાનથી ધર્મમાં સ્થિર થાય, પ્રૌઢ વાત્સલ્યની અભિવ્યક્તિ થાય, સદ્દ્ગોની ઉપબૃહણા થાય, શાસનની ખૂબ મોટી પ્રશંસા થાય આ રીતે દાતાના દર્શનાચારની શુદ્ધિ થાય છે. || ૧૧ ||
औदार्यं वर्यं पुण्यदाक्षिण्यमन्यत् संशुद्धो बोधः पातकात् स्याज्जुगुप्सा । आख्यातं मुख्यं सिद्धधर्मस्य लिङ्गं જો[ફ-1]પ્રેયરૂં વાતુરેવોપપન્નમ્ ॥ ૨૦૨ ॥
શ્રેષ્ઠ ઉદારતા, પવિત્ર દાક્ષિણ્ય, અન્ય- નિર્મળ બોધ, પાપજુગુપ્સા, તથા લોકપ્રિયત્વ સિદ્ધ થયેલા ધર્મનું