________________
१७४
दानादिप्रकरणे सम्प्राप्य ये नरभवं जिनशासनं च संसारसागरविलङ्घनयानपात्रम् । द्रव्यस्तवं परिहरन्ति जडा जनास्ते चिन्तामणिं समधिगम्य परित्यजन्ति ॥ ५७ ॥
મનુષ્યભવ અને સંસારસાગરને ઓળંગવા માટે વહાણ સમાન એવું જિનશાસન, આ બે વસ્તુ પામીને જે અજ્ઞાની લોકો દ્રવ્યસ્તવનો ત્યાગ કરે છે, તેઓ थितामशिने प्रात शने तेनो त्या ७३. छ. ॥ ५७ ।। देवादिकृत्यरहिणो गृहिणः प्रहीणा: शोच्याः सतामवमता: पशुभिः समानाः । जन्मा[६७-१]न्तरे गुरुनिरन्तरदुःखदूना दीना न किञ्चन कदापि शुभं लभन्ते ॥ ५८ ॥
જેઓ દેવ વગેરેના કાર્યો કરતા નથી, તે ગૃહસ્થો અત્યંત તુચ્છ અને શોચનીય છે. સજ્જનો તેમની અવગણના કરે છે, તેઓ પશુ જેવા છે. તેઓ ભવાંતરમાં સતત મોટા દુઃખથી દુભાયેલા અને દીન બને છે. તેઓ
ही ५९l is sल्याए। पामता नथी. ॥ ५८ ॥ एवं कृत्वा कारयित्वा यतीनामाहाराद्यं यच्छतां नास्ति दोषः । पुण्यस्कन्धः केवलं गेहभाजां सञ्जायेत स्वर्गनिर्वाणहेतुः ॥ ५९ ॥