________________
१७५
and
सप्तमोऽवसरः
આ રીતે (તથાવિધ ગીતાર્થસંમત પુરાલંબનથી) કરીને કે કરાવીને સાધુઓને આહાર વગેરે આપે, તેમને દોષ લાગતો નથી. તે ગૃહસ્થો તો સ્વર્ગ અને મોક્ષના કારણ એવા પુણ્યનો જ સંચય કરે છે. / ૫૯ // प्रोक्तस्तुल्य: क्वापि यः कर्मबन्धः सारम्भत्वात् सर्वदाऽस्त्येव तेषाम् । इत्थं चेदं प्रोक्तयुक्त्यावसेयं સિદ્ધાન્તાર્થ: શુદ્ધપુક્યાડવોચ્ચ ૬૦
વળી ક્યાંક જે કર્મબંધ કહ્યો છે, એ તો ગૃહસ્થોને હંમેશ માટે સમાન જ છે, કારણ કે તેઓ આરંભસહિત છે. પૂર્વે કહેલ યુક્તિથી આ પ્રમાણે સમજવું જોઈએ. શાસ્ત્રના અર્થને શુદ્ધ બુદ્ધિથી જાણવો જોઈએ. | ૬૦ | इष्यते दोषलेशोऽपि प्रभूतगुणसिद्धये । यथा दष्टाङ्गुलीच्छेदच्छे(श्छे)कैर्जीवितहेतवे ॥ ६१ ॥
ઘણા ગુણોની સિદ્ધિ માટે થોડો દોષ પણ ઇષ્ટ છે. જેમ કે નિપુણ પુરુષો જીવન માટે (સર્પાદિના) ડંખયુક્ત આંગળીના છેદને ઉપાદેય માને છે. તે ૬૧ છે. कृष्यादिकर्म बहुजङ्गमजन्तुघाति कुर्वन्ति [६७-२]ये गृहपरिग्रहभोगसक्ताः । धर्माय रन्धनकृतां किल पापमेषामेवं वदन्नपि न लज्जित एव दृष्टः ॥ ६२ ॥