________________
१७८
दानादिप्रकरणे સિદ્ધાન્તમાં બહુશ્રુતોને જે પ્રસિદ્ધ છે, તે શ્રદ્ધાળુ શ્રાવિકાની વાત શું નથી સાંભળી ? કે જેણે અનેક સ્વરૂપના ઔષધોથી સંસ્કૃત કરેલ ભોજન વહોરાવીને સાધુના મસાનો રોગ દૂર કર્યો હતો. // ૬૭ || [૬૮-૨] મૂયાંસોડચેડપિ થ્યને પુષમાનો નિનામાને છે વૃત્વા કૃત્યાનિ સાધૂનાં સમ્રામ: સમ્પર્વ પરી / ૬૮ ||
જિનાગમમાં અન્ય પણ ઘણા પુણ્યશાળીઓનું વર્ણન કરાયું છે, કે જેઓ સાધુના કાર્યો કરીને પરમ સંપત્તિને પામ્યા હતા. / ૬૮ || ग्रहीतुं नाम केनापि भागधेयैः परैः परम् । साधूनां प्राप्यते दातुं भक्त्या भक्तादि किं पुन: ॥ ६९ ॥
કોઈને સાધુનું નામ લેવું હોય, તો તેના માટે પણ તેને પરમ પુણ્યો જોઈએ, તો પછી સાધુઓને ભક્તિથી ભોજન વગેરે આપવા માટે તો કેટલું પુણ્ય જોઈએ ? /૬૯ો. यस्यान्नपानैः सन्तुष्टाः साधवः साधयन्त्यमी । स्वाध्यायादिक्रियां साध्वीं तस्य पुण्यं तदुद्भवम् ॥ ७० ॥
આ સાધુઓ જેના અન્ન-પાનથી તૃપ્ત થઈને સમ્યફ સ્વાધ્યાય વગેરે ક્રિયા કરે છે, તેનાથી ઉપાર્જિત પુણ્ય તે વ્યક્તિને (સુપાત્રદાન કરનારને) મળે છે. તે ૭૦ ||