________________
१७०
दानादिप्रकरणे તેમની ઉપેક્ષા કરે છે, તેઓ જિનભક્તિરહિત છે, તેઓ મિથ્યાદષ્ટિ છે. (કારણ કે છતી શક્તિએ જે તેમની ઉપેક્ષા કરે, એ સમ્યગ્દષ્ટિ ન હોઈ શકે.) | ૪૬ // प्रारम्भोऽप्येष पुण्याय देवाघुद्देशतः कृतः । सामग्र्यन्तरपातित्वाज्जीवनाय विषं यथा ॥ ४७ ॥
દેવ વગેરે માટે કરેલ આ પ્રારંભ પણ પુણ્યનું કારણ બને છે, કારણ કે દેવ વગેરેની ભક્તિની કારણભૂત વસ્તુઓનો જે સમુદાય છે, તેનું એ પણ એક અંગ છે, જેમ કે જીવન માટે ઔષધોનો ઉપયોગ કરાય છે, તેમાં એક વસ્તુ ઝેર પણ હોય છે. તે ૪૭ | भिन्नहेतुक एवायं भिन्नात्मा भिन्नगोचरः । મિન્નાનુન્ધર્તન ચર્િ પુન્જિનિવબ્ધનમ્ || ૪૮ /
દેવ વગેરેની ભક્તિ માટે જે આરંભ કરાય, તેનું કારણ અલગ છે, તેનું સ્વરૂપ અને તેનો વિષય પણ અલગ છે, અને તેનાથી જે પરંપરાનું સર્જન થાય છે, તે પણ અલગ છે. માટે આ આરંભ પુણ્યબંધનું કારણ થાય છે. ૪૮ | लोभादिहेतुकः पापारम्भो गेहादिगोचरः । पापानुबन्धी सन्त्या[६५-२]ज्य:
હાડચ: પુષસઘનઃ || 8 |