________________
सप्तमोऽवसरः
संसारसागरे घोरे देहभाजां निमज्जताम् । तीर्थं श्रीतीर्थनाथस्य यानपात्रमनुत्तमम् ॥ ४४ ॥
१६९
ભયંકર સંસારસાગરમાં ડુબતા જીવો માટે શ્રી तीर्थंऽरनुं शासन से श्रेष्ठ वहाए छे. ॥ ४४ ॥ भक्तिश्चेज्जिनशासने जिनपतौ सञ्जायते निश्चला तत्कृत्येषु बलात् प्रवृत्तिरतुला स [ ६५ -१] सम्पद्यते देहिनाम् । भक्तः किङ्करतां करोति दिशति स्वं स्वापतेयं गुणानादत्ते पिदधाति दूषणगणं प्राणानपि प्रोज्झति ॥ ४५ ॥
જો જિનશાસન અને જિનેશ્વર પ્રત્યે નિશ્ચલ ભક્તિભાવ ઉત્પન્ન થાય, તો તેના કાર્યોમાં જીવો પ્રયત્નપૂર્વક અજોડ પ્રવૃત્તિ કરે. જે ભક્ત હોય, એ સેવક બને છે. પોતાના ધનનું દાન કરે છે. ભક્તિપાત્રના ગુણોને જુઓ છે, તેના દોષોને ઢાંકે છે, અને તેના खातर पोताना प्रागोनो पा त्याग ९रे छे. ॥ ४५ ॥
चैत्यस्य कृत्यानि विलोकयन्तो ये पापभाजो यदि वा यतीनाम् ।
कुर्वन्त्युपेक्षामपि शक्तियुक्ता मिथ्यादृशस्ते जिनभक्तिमुक्ताः ॥ ४६ ॥
જે પાપીઓ જિનાલય અને મુનિઓ માટે કરવા યોગ્ય વસ્તુઓને જુએ છે, અને શક્તિસંપન્ન હોવા છતાં