________________
दानादिप्रकरणे अन्यथा हि महादानं महारम्भनिबन्धनम् । न दधु(धना धन्या विकीर्यानिधनं धनम् ॥ २० ॥
જો એવું ન હોત, તો બુદ્ધિશાળી ધન્ય (જિનેશ્વરો) અખૂટ ધનને વેરીને મહા આરંભનું કારણભૂત મહાદાન ન આપત. | ૨૦ || एष्टव्यमित्थमेवेदं गुर्वादरपि नान्यथा । अन्नादि देयं व्याध्यादेः कदाचित् स्यादिधायकम् ॥ २१ ॥
આ વાત ગુરુ વગેરેની બાબતમાં પણ એ જ રીતે સમજવી જોઈએ. જો એમ ન માનો તો ક્યારેક અન્ન વગેરે રોગ વગેરેના પણ કારણ બની જતાં હોય છે, તો પછી તેના ભયથી કદી કોઈને અન્ન આપવું જ નહીં, એવું માનવું પડશે. (પણ એવું તો ઈષ્ટ નથી. માટે જેમ દાતાનો આશય પ્રશસ્ત હોવાથી, અન્નદાન લેનાર કદાચ માંદો પડે, તો ય તેનો દોષ દાતાને લાગતો નથી. તેમ અન્યત્ર પણ સમજવું જોઈએ.) | ૨૧ // प्रत्तं प्रबन्धेन गिरा गुरूणां सार्मिकेभ्यो भरतेन दानम् । अन्यैश्च धन्यैर्धनसार्थवाहમુઠ્ય: પ્રમૂર્તિ સમયપ્રસિ: . રર
ગુરુઓની વાણીથી ભરતે સાધર્મિકોને વિસ્તૃત દાન