________________
सप्तमोऽवसरः જેનાથી પોતાના અને બીજાના મોહને દૂર કરી શકાય અને જિનશાસનની ઉન્નતિ કરી શકાય. ૨૮ अन्नादिदानेऽथ भवेदवश्यं प्रारम्भतः प्राणिगणोपमर्दः । तस्मान्निषिद्धं ननु नेति युक्तं यूकाभयान्नो परिधानहानम् ॥ २९ ॥
શંકા-અન્ન વગેરેનું દાન આપવામાં આરંભસમારંભથી અવશ્ય જીવહિંસા થાય છે, માટે અન્ન વગેરેનું દાન નિષિદ્ધ છે.
સમાધાન- ના, એમ કહેવું ઉચિત નથી. કારણ કે “જુના ભયથી કાંઈ કપડાનો ત્યાગ ન કરી દેવાય. | ૨૯ | पापाय हिंसेति निवारणीया दानं तु धर्माय ततो विधेयम् । दुष्टा दशानामुरगादिदष्टा વૈવાન [] સા વ્ર વર્તનીયા છે રૂo |
હિંસા પાપનું કારણ છે, માટે તેનું નિવારણ કરવું જોઈએ. દાન ધર્મનું કારણ છે, માટે દાન કરવું જોઈએ. જે આંગળીમાં સાપ વગેરેએ ડંખ માર્યો હોય, તેથી જે દશાઓના (?) દુષ્ટ (વિષદોષથી વ્યાપ્ત) હોય, તે આંગળી જ કાપવી જોઈએ. તે ૩૦ |