________________
१६१
सप्तमोऽवसरः આપ્યું હતું. શાસ્ત્રપ્રસિદ્ધ ધન સાર્થવાહ વગેરે અન્યોએ ५९॥ हान आप्युं तुं. ॥ २२ ।। कल्याणहेतुस्त[६२-१]दभूदमीषां नानर्थसम्पादि निरर्थकं वा । तीर्थाधिनाथप्रथमान्नदानं दातुः शिवस्य प्रथितं निदानम् ॥ २३ ॥
તેમણે આપેલું દાન તેમના કલ્યાણનું કારણ બન્યું હતું. તે દાનથી તેમનો અનર્થ થયો ન હતો, કે તે દાન ફોગટ પણ ગયું ન હતું. તીર્થકરોને જે પ્રથમ વાર અન્નદાન આપે છે, તે દાતાના મોક્ષનું કારણ બને છે. ॥ २३ ॥ मुख्यं च धर्मस्य चतुर्विधस्य प्रोक्तं जिनेन्द्रैः समये समस्ते । तीर्थान्तरीयैः कथितं विशिष्टं दानं जनानां नितरामभीष्टम् ॥ २४ ॥
સમસ્ત શાસ્ત્રોમાં જિનેશ્વરોએ ચાર પ્રકારના ધર્મમાં સૌ પ્રથમ “દાન' કહ્યું છે. અન્ય તીર્થિકોએ પણ લોકોને ખૂબ પ્રિય એવા વિશિષ્ટ દાનની પ્રરૂપણા કરી છે. ર૪l. बाहां नयं च बाह्यानां कारणं दानवारणे । अमीषां दृश्यते नूनं क्लिष्टादृष्टं भविष्यति ॥ २५ ॥