________________
दानादिप्रकरणे જેઓ લૌકિક- લોકોત્તર બંને શાસનથી બાહ્ય છે, તેઓ દાનનો નિષેધ કરે છે, તેમની કોઈ બાહ્ય નીતિ દેખાય છે. નક્કી, તેમના કર્મો ચીકણા હશે. // ૨૫ . स्वयं च सर्वं गृह्णन्ति गृद्धा गृध्रा इवाऽऽमिषम् । कयापि भङ्या निर्भाग्या भङ्गमन्यस्य कुर्वते ॥ २६ ॥
જેમ આસક્ત ગીધડા માંસનું ગ્રહણ કરે, તેમ પોતે સર્વનું ગ્રહણ કરે છે. પણ તે નિભંગીઓ કોઇ પણ રીતે બીજાના દાનમાં ભંગાણ પાડે છે. / ર૬ // परो व्यामोहाते येन गम्यते दुर्गतिः (६२-२) स्वयं । સ્થિતે શાસોચ્છરો fધ િયુવેશતમ્ રહો
જેનાથી બીજાને ભરમાવાય છે, પોતે દુર્ગતિમાં જવાય છે, અને શાસનનો ઉચ્છેદ કરાય છે, એવી... નિપુણતાને ધિક્કાર થાઓ. || ર૭ || विज्ञप्तिः सा भवतु भविनां सा च वाचां प्रवृत्तिश्वेतोवृत्तिः कलिलविकला सैव सा कायशक्तिः । आज्ञा सैव प्रभवतु यया शक्यते संविधातुं મોહાપોદ પરમનસોઃ શાસનાયુન્નતિશ રદ
જીવોને તેવું જ જ્ઞાન થાઓ, તેવી જ વચનની પ્રવૃત્તિ થાઓ, તેવી જ નિર્મળ મનોવૃત્તિ થાઓ, તે જ દેહસામર્થ્ય થાઓ, તે જ આજ્ઞા (પ્રરૂપણા) થાઓ, કે