SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ दानादिप्रकरणे अन्यथा हि महादानं महारम्भनिबन्धनम् । न दधु(धना धन्या विकीर्यानिधनं धनम् ॥ २० ॥ જો એવું ન હોત, તો બુદ્ધિશાળી ધન્ય (જિનેશ્વરો) અખૂટ ધનને વેરીને મહા આરંભનું કારણભૂત મહાદાન ન આપત. | ૨૦ || एष्टव्यमित्थमेवेदं गुर्वादरपि नान्यथा । अन्नादि देयं व्याध्यादेः कदाचित् स्यादिधायकम् ॥ २१ ॥ આ વાત ગુરુ વગેરેની બાબતમાં પણ એ જ રીતે સમજવી જોઈએ. જો એમ ન માનો તો ક્યારેક અન્ન વગેરે રોગ વગેરેના પણ કારણ બની જતાં હોય છે, તો પછી તેના ભયથી કદી કોઈને અન્ન આપવું જ નહીં, એવું માનવું પડશે. (પણ એવું તો ઈષ્ટ નથી. માટે જેમ દાતાનો આશય પ્રશસ્ત હોવાથી, અન્નદાન લેનાર કદાચ માંદો પડે, તો ય તેનો દોષ દાતાને લાગતો નથી. તેમ અન્યત્ર પણ સમજવું જોઈએ.) | ૨૧ // प्रत्तं प्रबन्धेन गिरा गुरूणां सार्मिकेभ्यो भरतेन दानम् । अन्यैश्च धन्यैर्धनसार्थवाहમુઠ્ય: પ્રમૂર્તિ સમયપ્રસિ: . રર ગુરુઓની વાણીથી ભરતે સાધર્મિકોને વિસ્તૃત દાન
SR No.023406
Book TitleDanadi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorSuracharya, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages228
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy