________________
१५२
दानादिप्रकरणे આનંદિત કરવા માટે દાન આપવું જોઈએ. જો એવું ન કરો, તો ધર્મના સર્વસ્વ જેવો કરુણાનો ભાવ ક્યાંથી આવી શકે ? / ૧૦૮ / अत्रैव जन्मनि जनः सुभगम्भिष्णुराढ्यम्भविष्णुरपरत्र परोपकारी । कश्चित् कृती च सुकृती च कृतार्थजन्मा કાનં રાતિ વિપુપુરવઠાચિતાર ૨૦ ||
કોઈ પુણ્યશાળી સજ્જન પોતાના જન્મને કૃતકૃત્ય કરે છે, રોમાંચિત થઇને પુષ્કળ દાન આપે છે. તે આ જ ભવમાં સૌભાગ્યશાળી અને સમૃદ્ધિશાળી થાય છે અને પરભવમાં પરોપકારી થાય છે. ૧૦૯ |
- ઇતિ ષષ્ઠ અવસર -