________________
सप्तमोऽवसरः अथापि तीर्थकृन्नामनामकर्मोदयादयम् । રયાવરો મહાસ[૬-રjત્વ: સર્વસત્ત્વોપરિવ: કેળા
વળી દયાકર, મહાસત્ત્વશાળી, જિનેશ્વર તીર્થકર નામ કર્મના ઉદયથી સર્વ જીવો પર ઉપકાર કરનાર | ૧૦ | प्रदेशने प्रवर्तेत देशनायामिवानिशम् । प्रशस्यते तथापीदं देशनेव प्रदेशनम् ॥ ११ ॥
જેમ દેશનામાં સદા પ્રવૃત્ત થયા છે, તેમ દાનમાં પણ પ્રવૃત્તિ કરે છે. છતાં પણ દેશનાની જેમ દાન પણ પ્રશંસાસ્પદ બને છે. || ૧૧ || नाशुभस्य फलं दानं निदानं वा निदर्शितम् । कर्मण: क्वापि सिद्धान्ते दीयमानं विधानतः ॥ १२ ॥
સિદ્ધાન્તમાં ક્યાંય એવો નિર્દેશ નથી કર્યો, કે વિધિથી અપાતું દાન, એ અશુભ કર્મના ફળરૂપ હોય કે અશુભ કર્મનું કારણ હોય. | ૧૨ //. शुभे कृत्ये कृते पूर्वैः सर्वैः सर्वार्थवेदिभिः ।। प्रवर्तितव्यमन्येन मन्ये न्यायः सतां मतः ॥ १३ ॥
થયેલા સર્વ સર્વજ્ઞોએ જે શુભ કાર્ય કર્યું હતું, તે શુભ કાર્ય અન્ય વ્યક્તિએ કરવું જોઈએ. એ સજ્જનોને સંમત નીતિ છે, એમ હું માનું છું. ./૧૩ી.