________________
१५०
दानादिप्रकरणे યોગ્ય કાળે આપવાથી તે જ પદાર્થોને જીવ મહામૂલ્યવાન કરી દે છે. જેમ કે સ્વાતિ નક્ષત્રમાં વાદળાઓએ વરસાવેલુ પાણી પણ છીપલાઓના મુખમાં મોટા આમળા જેવા મોતી બની જાય છે. તે ૧૦૪ // प्रस्तावमासाद्य सुखाय सद्यः सम्पद्यते दुःखकर: पदार्थः । यूनां मदायेन्दुरिव प्रियाभिને વિયોગે પરિતાપદેતુ. ૨૦૫ .
દુઃખોત્પાદક પદાર્થ પણ અવસરને કારણે શીધ્ર સુખદાયક થાય છે, જેમ કે પ્રિયાઓ સાથે સંયોગ હોય ત્યારે ચંદ્ર આનંદકારક થાય છે, અને વિયોગ હોય ત્યારે સંતાપનું કારણ થાય છે. ૧૦૫ || यद्यन्यदा न क्रियते तथापि व्यापत्सु कार्यं गुरुणाऽऽदरेण । अन्नादिदानं महते फलाय कोऽल्पेन नानल्पमुपाददीत ॥ १०६ ॥
જો અન્ય કાળે અન્ન વગેરેનું દાન ન કરતા હો, તો પણ આપત્તિઓમાં ખૂબ આદરથી અન્ન વગેરેનું દાન કરવું જોઈએ. કારણ કે એવા અવસરે તે મહાન