________________
तृतीयोऽवसर: दयानुभावेन विभूतिभाजनं મન રામી: સુમન: શુમાના: || ૪૮ .
જેઓ ઉત્તમ રૂપવૈભવથી રતિ(કામદેવની પ્રિયા)ની રતિને પણ દૂર કરે છે. (જેમના રૂપને જોઈને રતિને પણ ઈર્ષ્યા થઇ જાય છે.) જેઓ સુખસંપત્તિઓના પાત્ર છે, જેઓને સમૃદ્ધિ વરે છે, જેઓ સૌભાગ્યવતી અને પ્રશસ્ત પુત્રવાળી છે, એવી સ્ત્રીઓના રૂપ વગેરેનું કારણ જીવદયા છે. |૪૮ | कन्दर्प नष्टदएँ प्रविदधदधिकं देहकान्त्या लसन्त्या लोकानां नेत्रपात्रैर्नव इव
રરર-નીનાયક પાયમાન: मर्त्यः पुत्रैः कलत्रैर्विरहविरहितो मोदते दीर्घकालं कल्प: कल्याणहेतोरभयवितरणात्तारतारुण्यपुण्यः ॥४९॥
જે મનુષ્ય પોતાની લસલસતી અધિક શરીર કાંતિથી કામદેવના અભિમાનને ય ઓગાળી દે છે, જાણે નવો ચન્દ્ર હોય એમ નેત્રપાત્રથી લોકો જેનું પાન કરે છે. જેને પુત્રો અને પત્નીઓ સાથે વિયોગ થતો નથી. જે સમર્થપણે દીર્ધકાળ સુધી આનંદ પામે છે. જે ઉત્કટ યૌવનથી વિભૂષિત છે, એવા મનુષ્યની કાંતિ વગેરેનું કારણ કોઇ હોય, તો એ છે કલ્યાણકારક અભયદાન. / ૪૯ //