________________
चतुर्थोऽवसरः
જાણે કોઈ પર્વતનું શિખર છૂટું પડી ગયું હોય, એના જેવી શોભાવાળું જિનેશ્વરનું જિનાલય જે ધાર્મિક બંધાવે છે, તેઓ શીઘ્રતાથી નિર્મળ ધામ-મોક્ષમાં જાય છે. || ૨૦ | तार्णं पार्णं भक्तिपूर्णाः कुटीरं शक्त्या जैनं ये जना: कारयन्ते । मुख्यं सौख्यं तेऽपि मामराणां भूयो भुक्त्वा मोक्षलक्ष्मीं लभन्ते ॥ २२ ॥ ઉધમ મધ્યસત્તમ[તોડા દિ] [૬] सदनपुस्तकसुप्रतिमादितः । भवति येन फलं न भिदेलिमं વિભુત સરિણાવિશેષત: | રરૂ છે.
જે લોકો યથાશક્તિ ભક્તિપૂર્ણ ભાવથી જિનેશ્વર માટે તણ-પાંદડાની બનેલી કુટિર બનાવડાવે છે, તેઓ પણ મનુષ્ય અને દેવોના શ્રેષ્ઠ સુખને ભોગવીને મોક્ષલક્ષ્મીને મેળવે છે. કારણ કે જિનાલય, પુસ્તક, સુંદર પ્રતિમા વગેરે જઘન્ય, મધ્યમ કે ઉત્તમ હોય, એનાથી ફળમાં ભેદ થતો નથી, પણ પ્રશસ્ત અધ્યવસાયવિશેષથી ફળમાં ભેદ થાય છે. તે ૨૨, ૨૩ |