________________
९९
पञ्चमोऽवसरः देवागमगुरुतत्त्वं परीक्षितं पण्डितैरुपादेयम् । तापाघेरिव काञ्चनमिह वञ्चनमञ्चनमनर्थे ॥ ७७ ॥
हेव-मागम-गुरु... म तत्वनी विद्वानो પરીક્ષા કરવી જોઈએ, અને પછી તેમનો સ્વીકાર કરવો જોઈએ. જેમ કે સુવર્ણની પરીક્ષા તાપ વગેરેથી થાય છે. આ બાબતમાં છેતરાવું એ અનર્થમાં પડવા જેવું છે. ॥ ७७ ॥ गुरुदेवयोः स्वरूपं निरूपितं प्रक्रमागतं किमपि । आगमतत्त्वं प्रकृतं समासतस्तत् समाम्नातम् ॥७॥
પ્રસંગોપાત્ત ગુરુ અને દેવનું કંઈક સ્વરૂપ કહ્યું. मारामतत्त्वनु ५४२९॥ छ, ते ढूंभ युं छे. ॥ ७८ ॥ आगमाधि[३९-१]गमनीयमशेषं
निर्दिशन्ति खलु धर्मविशेषम् । आगमव्यपगमे हि नियोगाज्जायते सकलधर्मविलोपः॥७९॥ आलोकेन विना लोको मार्ग नालोकते यथा । विनाऽऽगमेन धर्मार्थी धर्माध्वानं जनस्तथा ॥ ८० ॥ | સર્વ ધર્મવિશેષ આગમથી જણાય છે, એમ જ્ઞાનીઓ કહે છે. જો આગમ ન હોય તો અવશ્ય સર્વ