________________
१२१
षष्ठोऽवसरः दर्शनं प्रथमकारणमुक्तं मुक्तिधामगमने मुनिमुख्यैः । ज्ञानमत्र सति तावदवश्यं सम्भवेदपि न वा चरणं तु ॥ ३८ ॥
મોક્ષપદને પામવા માટે સમ્યગ્દર્શન એ પ્રથમ કારણ છે, એવું મુનીશ્વરોએ કહ્યું છે. જ્ઞાન તો દર્શન સાથે અવશ્ય હોય છે. ચારિત્ર તો તેની સાથે હોય, કે न ५९॥ डोय. ॥ ३८ ॥ इदमशे[४६-२]षगुणान्तरसाधनं सकलसौख्यनिधानमबाधनम् । कुगतिसङ्गतिनिश्चितवारणं निखिलदारुणदूषणदारणम् ॥ ३९ ॥
સમ્યગ્દર્શન એ બાકીના સર્વ ગુણોને સાધે છે, એ સર્વ સુખોનું નિધાન છે, એ સર્વ પીડાઓને દૂર કરે છે, એ દુર્ગતિના સંગનું અવશ્ય નિવારણ કરે છે, એ सर्व भयं४२ होषोने मेही नाचे छ. ॥ ३८ ॥ अपगतोऽपि मुनिश्चरणाद् दृशि स्थिरतरः सुतरां परिपूज्यते । शुभमतेर्महतां बहुमानतः परिणतिश्चरणेऽपि भवेदिति ॥ ४० ॥