________________
१२०
दानादिप्रकरणे [૪૬] જ્ઞાને સતિ મવચેવ રર્શનં સમાવતઃ | तेनोभयमिदं पूज्यं विभागस्तु विशेषत: ॥ ३६ ॥
જ્ઞાન હોય તો દર્શન હોય જ છે, કારણ કે એ બંને સહભાવી છે. માટે તે બંને પૂજ્ય છે. એ બંનેનો જે વિભાગ પડાયો છે, એ તો વિશેષ અપેક્ષાએ છે. // ૩૬ / शुश्रूषा धर्मरागो जिनगुरुजनयोः पूजनाद्याभियोगः संवेगो निर्विदुच्चैरसमशमकृपाऽऽस्तिक्यलिङ्गानि येषाम् । शङ्काकाङ्क्षाद्यभावो जिनवचनरते धार्मिके बन्धुबुद्धिः श्रद्धानं सप्ततत्त्व्यामिति गुणनिधयः
સશસ્તેાિ પૂળ્યા: રૂ૭ ધર્મશ્રવણની અભિલાષા, ધર્મરાગ, જિન-ગુરુના પૂજન વગેરેનો પ્રયત્ન, સંવેગ, અત્યંત નિર્વેદ, અતુલ્ય ઉપશમ, અનુકંપા અને આસ્તિક્ય... આ ચિહ્નો જેમનામાં છે, જેમનામાં શંકા-કાંક્ષા વગેરે નથી, જિનવચનરત એવા ધાર્મિકને જેઓ સ્વજન માને છે, સાત તત્ત્વો પર જેમને શ્રદ્ધા છે, તેવા સમ્યગ્દષ્ટિઓ ગુણોના ભંડાર છે. તેઓ પણ પૂજનીય છે. / ૩૭ |