________________
૨૨૮
दानादिप्रकरणे सुष्ठुद्यतोऽपि करणेन तु शास्त्रशून्यः સ્વાર્થે જિ : શતતાવ[૪-
રત્નો વર: રૂરી જે (શક્તિના અભાવે વિશિષ્ટ તપસ્યા વગેરે) ક્રિયા ન કરતો હોય પણ જિનશાસનની પ્રભાવના કરવા દ્વારા સ્વ-પર ઉપર ઉપકાર કરતો હોય તેવો વિશિષ્ટ જ્ઞાની વધુ ઉત્તમ છે. પણ જે ક્રિયામાં સારો ઉદ્યમ કરવા છતાં પણ શાસ્ત્રજ્ઞાનરહિત છે, તે સ્વોપકારમાં પણ કુશળ નથી, તે તો “બિચારો' છે. ૩ર जैनं प्रभावयति शासनमङिसार्थं यो बोधयत्यनुपम: कृपया परीतः । त्यक्तक्रियः कथमसौ न कथं तपस्वी स्वाध्यायतो न हि तपोऽस्त्यधिकं न कृत्यम् ॥३३॥
જે જિનશાસનની પ્રભાવના કરે છે, જે જીવોને પ્રતિબોધ કરે છે, જેની તુલના થઈ શકે તેમ નથી, જે દયાભાવથી યુક્ત છે, તે (શક્તિના અભાવે વિશિષ્ટ તપસ્યા વગેરે) ક્રિયા ન કરતો હોય, તો પણ તેને તપસ્વી કેમ ન કહેવાય ? ખરેખર તો સ્વાધ્યાયથી મોટું કોઈ તપ અનુષ્ઠાન જ નથી. ૩૩ //.