________________
१३३
षष्ठोऽवसर: कलयति कला: साकल्येनाकलकलेवरा वदति विशदं वादे विद्यां प्रवेत्ति मनोवराः । रचयतितरां दिव्यं काव्यं न किञ्चन कौतुकं तुद[५१-२]ति मदनं चेत् तारुण्ये तदेतदलौकिकम् ॥६७॥
નિષ્કલંક સ્વરૂપવાળી કળાઓને કોઈ સંપૂર્ણપણે જાણે, વાદમાં સ્પષ્ટ વક્તવ્ય આપે, મનને શ્રેષ્ઠ લાગે, તેવી વિદ્યાઓને પ્રકર્ષથી જાણે, દિવ્ય કાવ્યની ઘણી રચનાઓ કરે, તો પણ તેમાં કોઈ આશ્ચર્ય નથી. પણ જો યુવાનીમાં કામવાસનાનો પરાભવ કરે, તો એ सली छ. ॥ १७ ॥ निर्जिताः शत्रवस्तेन साध्यार्थास्तेन साधिताः । प्राप्तव्यं तेन सम्प्राप्तं मथितो येन मन्मथः ॥ ६८ ॥
જેણે કામદેવને જીતી લીધો છે, તેણે શત્રુઓનો પરાજય કર્યો છે. તેણે સાધવા યોગ્ય પ્રયોજનોને સિદ્ધ કર્યા છે, અને પામવા યોગ્ય વસ્તુને પામી લીધી છે. ॥ १८ ॥ हरिहरप्रमुखं ससुरासुरं जितवतः स्वभुजैर्भुवनत्रयम् । विजयिनं मदनस्य मदच्छिदं
नमति कः सुमतिन मुनीश्वरम् ॥ ६९ ॥