________________
दानादिप्रकरणे
अत्युद्भटलोभभटं जितभुवनं दुर्जयं ये जयन्ति । ते महतां महनीया महानुभावा भुवि भवन्ति ॥ ७८ ॥ લોભ-સુભટ ઘણો પ્રચંડ છે, તેણે વિશ્વને જીતી सीधुं छे. ते दुर्भय छे. तेने भेखो कती से छे, तेखो મહાપુરુષોના પણ પૂજનીય બને છે. તેઓ ધરતી પર महाप्रभाव जने छे. ॥ ७८ ॥
१३८
सदाभ्यस्तां प्रौढां मुनिपरि[ ५३-२]वृढां बाढमाहारसंज्ञां प्रतिक्षिप्य क्षिप्रं क्षपितविषमद्वेषरागारिपक्षाः । तपोभिर्ये चित्रैश्चिरमुपचितं कर्म निर्मूलयन्ति प्रधानं ते ध्यानामलिनमनसो भाजनं पूजनस्य ॥ ७९ ॥
આહાર સંજ્ઞાનો અનાદિકાળથી સદા અભ્યાસ કર્યો છે. મુનિઓએ પણ તેને વહન કરી છે. તેનો પણ જેમણે શીઘ્ર પ્રતિક્ષેપ કર્યો અને ચિરકાળથી પુષ્ટ કરેલા કર્મોનું જેઓ વિવિધ તપસ્યાઓથી ઉન્મૂલન કરે છે, જેઓ ધ્યાનથી વિશુદ્ધ મનવાળા છે, તેઓ પૂજનનું શ્રેષ્ઠ ભાજન छे. ॥ ७८ ॥
तनीयांसस्तीव्रं रुचिखनिता: (?) सत्तपोभिर्विचित्रैचमत्कारं चित्ते विदधति सतां वल्लभा दुर्लभा ये ।