________________
१४६
दानादिप्रकरणे પ્રશસ્ત વૃતવાળું પ્રચુર ભોજન, પાત્ર, પાણી, શ્રેષ્ઠ ઔષધ વગેરે દાનયોગ્ય વસ્તુનું મુનિગણને ભક્તિથી દાન કરવું જોઈએ. / ૯૪ / यदात्मनोऽतिवल्लभं जगत्यतीव दुर्लभम् । તદેવ મંજ઼િમાન પ્રયમાર્તન: છે ? |
જે પોતાને અતિ પ્રિય હોય, જગતમાં અત્યંત દુર્લભ હોય, તેનું જ ભક્તિસભર આદરયુક્ત લોકોએ દાન આપવું જોઈએ. // ૯૫ || धर्मकार्येऽपि ये व्याजं कुर्वते वित्ततत्पराः । आत्मानं वञ्चयन्त्युच्चैस्ते नरा मूर्खशेखराः ॥ ९६ ॥
જેઓ લોભી છે, તેથી ધર્મના કાર્યમાં પણ માયા કરે છે, તે મૂર્ખશેખર નરો પોતાના આત્માને અત્યંત છેતરે છે. / ૯૬ / भो जना भोजनं यावन्न न्यस्तं साधुभाजने । समग्रमग्रतस्तावद् भुज्यते स्वेच्छया कथम् ॥ ९७ ॥
| હે લોકો ! જ્યાં સુધી સમગ્ર ભોજન (સર્વ પ્રકારનું ભોજન) સાધુની સમક્ષ તેમના પાત્રમાં ન મુક્યું હોય, તેની પહેલાં સ્વેચ્છાથી ભોજન શી રીતે કરાય ? II૯૭