________________
१३६
दानादिप्रकरणे પ્રનિ(f)ચ: સહિયો વિવિતપરમાર્થોડા પુરુષ: [રિ-ર] पुरस्तात् पापानां परुषवचनानां क्षितिभुजाम् । विभो देवेत्याचं वचनमतिदीनं प्रतिदिनं वदत्युच्चैर्यत्तद्विलसति खलो लोभहतकः ॥ ७४ ॥
સારી વિદ્યાનો ધારક અને પરમાર્થનો જાણકાર પુરુષ પણ અત્યંત નિંદનીય બને છે. કઠોર વચન બોલનારા પાપી રાજાઓની સમક્ષ “હે પ્રભુ ! હે દેવ !' વગેરે અત્યંત દીન વચનોને પ્રતિદિન તે મોટા અવાજે બોલે છે, તે બધી દુર્જન એવા લોભની ચેષ્ટા છે. //૭૪ विश्वं येन वशीकृतं कृतधियोऽकृत्ये कृताः सोद्यमा भाण्डाद्या विकृती: कृतीनटभटाश्चित्राकृती: कारिताः । तं निर्जित्य परिग्रहग्रहमहो ध्यानादिके तद्धना ये धन्यस्य(?) तपोधना गुणधना
ઘામાનિ તેડબ્બાસરે . જે પરિગ્રહરૂપી ગ્રહે વિશ્વને વશ કર્યું છે. બુદ્ધિશાળીઓને અકાર્યમાં ઉદ્યમવાળા બનાવ્યા છે. સજ્જનોને ભાંડ વગેરે જેવા, વિકૃતિવાળા, નટ ને ભટ જેવા જાતજાતના આકારવાળા બનાવ્યા છે, તેવા પરિગ્રહ-ગ્રહને જીતીને ધ્યાન વગેરેને જ જેઓ પોતાનું ધન માને છે, તેવા તપોધન ગુણધન મહાત્માઓ ધન્યના ઘરોમાં પધારે છે. તે ૭૫ છે.