________________
१४२
दानादिप्रकरणे दायादा आददन्ते[५५-१]दहति हुतवहोऽम्बुप्लवा: प्लावयन्ते। स्तेना मुष्णन्ति भूपोऽपहरति रटतां मोटयित्वा कृकाटिम् । मूढानां याति बाढं धनमिति निधनं धीधना धीरधन्याः। साधूनामर्थयित्वाऽस्खलितमगलितं
પાલિતં મુન્નતે છે ટકા મૂઢ જીવોના ધનને ભાગીદારો લઈ લે છે, અગ્નિ બાળી નાખે છે. પાણીના પ્રવાહો ડુબાડી દે છે, ચોરો લૂંટી લે છે, તે મૂઢ જીવો રાડો પાડતા રહે છે, અને તેમના ગળાને આમળીને રાજા તેમનું ધન હરી લે છે. આ રીતે મૂઢ જીવોના ધનનો વિનાશ થાય છે. બુદ્ધિશાળી, ધીર અને ધન્ય જીવો તો સાધુઓને લાભ આપવાની પ્રાર્થના કરે છે, પછી અમ્મલિત, અવિનષ્ટ અને રક્ષિત એવા ધનને ભોગવે છે. ૮૭ || नियोगेनायोगो भवति विभवैश्चेद् विभविनां विना किञ्चित् कार्यं रचितपरिताप: परवशः । वरं धर्मायासौ विमलयशसे तोषितपर: प्रमोदाय स्वस्य स्ववशविहितः[५५-२]साधितहितः ॥८॥
કોઈ કાર્ય થયા વિના, વિવશપણે, સંતાપ ઉત્પન્ન કરવા સાથે, શ્રીમંતોને વૈભવો સાથે જો અવશ્ય વિયોગ થવાનો જ છે, તો એના કરતાં બહેતર છે કે નિર્મળ